________________
ધર્મચક્ર
મનેયાગતપસે નમઃ વચર્ચાયાગતપસે નમઃ કાયયેાગતપસે નમઃ (ત્રીજી
(પહેલી ઓળી)
(બીજી
એકળી)
આળી)
સા. ખ. લેા. ના.
૩
૩ ૩ ૨૦
""
,,
"" ""
.
29 29 22
૪. ધર્મચક્ર તપ
[છ ખંડ પૃથ્વીની સાધના કરનાર ચક્રવતી પૃથ્વીપીડ પર શ્રેષ્ઠ ગણાય છે કારણ કે તેમની ઋદ્ધિ-સિદ્ધિ, વૈભવવિલાસ કે સંપત્તિની ખરેાખરી કાઈ કરી શકતું નથી. ચકવતી પેાતાના ચક્ર”ની સહાયથી વિજય મેળવે છે. પરંતુ શાસ્ત્રકાર ભગવંતે કહે છે કે- ધર્મચક્ર” પાસે તે ચક્રવર્તીનું તે ચક્ર પણ ઝાંખુ પડી જાય છે કારણ કે ધર્મચક્ર નરક,તિય ચ, મનુષ્ય અને દેવ એ ચારે ગતિના નાશ કરવાનું સામર્થ્ય ધરાવે છે. અને તેનાથી જ અવિનાશી અનુપમ, અક્ષય ભડાર સરખી સિદ્ધિગતિની પ્રાપ્તિ કરી શકાય છે.
આ “ધર્મચક્ર” એ તીથકર ભગવતને દેવેાકૃત અતિશય છે. અતિશય એટલે પ્રભાવસૂચક લક્ષણ. તી કર ભગવતને ચેત્રીશ અતિશય હાય છે. જ્યારે તે વિચરે છે ત્યારે દેવે આકાશમાં !” – વિષુવીને સાથેસાથ ફેરવે છે.
આવા ઉત્તમકેાટિના “ધર્મચક્ર” ની પ્રાપ્તિ માટે નીચેના તપ કરવા આવશ્યક છે.