________________
( પર )
ઉપધાન વિધિ
કરીને નિસ્સિહી કહી, ખમા॰ દઈ ઇરિયાવહી પશ્ચિમવા. પછી ત્રણુ ખમાસમણુ દઇ ચૈત્યવંદન કરવું. પાછા જિનમંદિરમાંથી નીકળતાં ત્રણ વાર આવસહી કહી ઉપાશ્રયે આવવું. ત્યાં ત્રણ વાર નિસહી કહીને પ્રવેશ કરવા. અને સેા ડગલાં ઉપરાંત ગયા હાય તા ઇરિયાવહી પડિમવા તથા ગમણુાગમણે આલેાવવા.
સામાયિકમાં વજવાના ખત્રીશ દેાષ. ( મનના ૧૦ દોષ )
૧ શૈલિ સમજ્યા વિના સામાયિક કરે,
૨ સામાયિક કરીને યશકીર્તિની વાંછા રાખે.
૩ સામાયિકના પસાયથી ધનની વાંછા કરે.
૪ સામાયિક કર્યાના ગવ કરે.
૫ લેાકિનંદાના ભયથી સામાયિક કરે,
૬ સામાયિક કરીને ધન વિગેરે પામવાનુ નિયાણું કરે.
૭ સામાયિકના ફળના સ ંદેહ કરે.
૮ કષાયુક્ત ચિત્ત સામાયિક કરે.
૯ ગુરુના તથા સ્થાપનાચાર્યના વિનય ન સાચવે, ૧૦ ભકિતભાવપૂર્વક સામાયિક ન કરે.
( વચનના ૧૦ દોષ )
૧ સામાયિકમાં કુવચન મેલે. ૨ ઉપયાગ વિના અવિચાયુ લે. ૩ કાઇની ઉપર ખાટું આળ મૂકે.