________________
જિનમંદિરે દર્શન કરવા જવાના વિધિ.
( ૧૧ )
હાસ્ય ૧, રતિ ૨, અરતિ ૩, પહિરુ' (ડાખી ભુજા ફરતા) ભય ૧, શાક ૨, દુર્ગંછા ૩, પરિહરુ. (જમણી ભુજા ફરતા) કૂષ્ણુલેશ્યા ૧, નીલલેશ્યા ર,કાપાતવૈશ્યા ૩, પરિહરુ (મસ્તકે) રસગારવ ૧, ઋદ્ધિગારવર, સાતાગારવ ૩, પરિહરુ ( સુખે. ) માયાશલ્ય ૧, નિયાણુશલ્ય ૨, મિથ્યાત્વશલ્ય ૩, પરિહરુ ( હૃદયે )
ક્રોધ ૧, માન ૨, પરિહરું ( ડાખી ભુજા પાછળ ) માયા ૧, લેાભ ૨, પરિહરું. (જમણી ભુજા પાછળ ) પૃથ્વીકાય ૧, અસૂકાય ર, તેઉકાયની ૩, રક્ષા કરું. ( ડાબે પગે )
વાઉકાય ૧, વનસ્પતિકાય ૨, ત્રસકાયની ૩, જયણા કરું. ( જમણે પગે )
આ પચાસ ખેલ કેવી રીતે કહેવા? તેની વિશેષ સમજણુ સુજ્ઞ મનુષ્યા પાસેથી મેળવવી,
જિનમંદિરે દર્શન કરવા જવાના વિધિ.
પેાસહ લીધા પછી જિનમંદિરે દર્શન કરવા જરૂર જવું જોઈએ, ન જાય તેા આલેાયણ આવે. તેથી ડાબે ખભે કટા સણું નાખી, ઉત્તરાસણ કરી, ચરવાળા ડાબી કાખમાં અને મુહપત્તિ જમણા હાથમાં રાખી, ઇયસમિતિ શેાધતાં મુખ્ય જિનમંદિરે જવું. ત્યાં ત્રણ વાર નિસ્સિહી કહીને દહેરાસરના આદ્ય દ્વારમાં પ્રવેશ કરવા. પ્રથમ મૂળનાયકજીની સન્મુખ જઈ દૂરથી પ્રણામ કરીને ત્રણ પ્રદક્ષિણા દેવી. પછી બીજી વાર નિસિહી કહી ર'ગમંડપમાં પ્રવેશ કરી, દન-સ્તુતિ