________________
( ૧૦ )
ઉપધાન વિધિ.
ઉતર્યા પછી ત્રણ પહારના. કાર્તિક શુદ્ધિ ૧૫ થી ફાગણુ મ્યુિ ૧૪ સુધી ચાર પહેારનેા. ફાગણુ દ ૧૫ થી અષાડ શુક્રિ ૧૪ સુધી પાંચ પહેારના.
આ પ્રમાણેના કાળ પછી અચિત્ત પાણી પાછું સિંચત્તભાવને પામે છે, તેથી પાસડુમાં ચાચી લીધેલું પાણી કાળ ઉપરાંત રહેવા ન દેવું. કાળ પૂર્ણ થવાના વખત અગાઉ અચિત્ત પાણીની અંદર કળીચુના નાખવા જેથી ૨૪ પહેાર સુધી ચિત્ત રહે, પણ જો ચુના નાખવા ભૂલી જાય અને કાળ વ્યતીત થાય તેા આલેાયણુ આવે; માટે ઉપયાગ રાખવા. મુહુપત્તિના પચાસ બાલ.
સૂત્ર અ તવ કરી સદ્ગુ'. ( ષ્ટિ પડિલેહણા ). સમકિત માઢની ૧, મિશ્ર માહિની ર, મિથ્યાત્વ માહની ૩, પરિહરૂ કામરાગ ૧, સ્નેહુરાગ ૨, દૃષ્ટિરાગ ૩, પરિRsરૂ.
(આ છ મેલ મુહુપત્તિની ઊભી હાલતમાં ખેલવા ) સુદેવ ૧, સુગુરુ ૨, સુધર્મ ૩, આદરું.
કુદેવ ૧, કુગુરુ ૨, કુધર્મ ૩, પરિહરુ. જ્ઞાન ૧, દર્શન ૨, ચારિત્ર ૩, આદરું.
જ્ઞાનવિરાધના ૧, દનવિરાધના ૨, ચારિત્રવિરાધના ૩, પરિહરુ.
મનસિ ૧, વચનગુપ્તિ ૨, કાયગુપ્તિ ૩, આદરૂ (આ ૧૮ એલ ડાખા હાથની હથેળીમાં કહેવા. ) અહીઁ સુધીના પચ્ચીશ એાલ મુહપત્તિ પડિલેહવાના છે. નીચેના પચ્ચીશ એલ શરીર પડિલેહવાના છે.