________________
( ૪૨ )
ઉપધાન વિધિ.
છ વાર પડિલેહણ ત્રીજા પહેાર પછી મુનિમહારાજે સ્થાપનાચાર્યની પડિલેહણ કરી હાય તેની સમક્ષ કરવી. તેની વિધિ આ પ્રમાણે
સાંજની પડિલેહણની વિધિ,
?
પ્રથમ ખમા દઇ
"
"
6
· ઈચ્છા॰ બહુપડિપુન્ના પેરિસી ? કહી ખમા૦ દઇ ઇચ્છા॰ ઈરિયાવહિયં પડિક્કમામિ કહી ઇરિયાવહી પડિમવા. પછી ખમા દઇ ‘ગમણુાગમણે આલેાઉં? ઇચ્છ” ’ કહી ગમણુાગમણે આલેાવવા. પછી ખમા દઇ ‘ ઇચ્છા૦ પડિલેહણુ કરૂ ? ઇચ્છ' કહી ખમા॰ દઈ ઇચ્છા પાસડુ. શાળા પ્રમાનું ? ઇચ્છતું ' કહીને ઉપવાસવાળાએ મુહપત્તિ, કટાસણું ને ચરવળે પડિલેહુવા અને એકાસણાદિક કરનારે કદારા અને ધાતીયા સાથે પાંચ વાનાં પડિલેહુવા. ( કંઢારા છોડીને જ ડિલેહવા, અને કદારા છેડનારે ઇરિયાવહી પડિમવા ) શ્રાવિકાઓને ઉપવાસના દિવસે તથા એકાસણાના દિવસે પણ મુદ્ઘપત્તિ, ચરવળા, કટાસણું, ઘાઘરા, કંચુકી અને સાડલા, છ વાનાં પડિલેહવા. પછી ખમા॰ દઈ · ઈચ્છકારી ભગવન્! પસાય કરી પડિલેહણા પડિલેહાવાજી' એમ કહી વડિલનું એક વસ્ત્ર પડિલેહવું. પછી. ખમા॰ દઇ ૬ ઈચ્છા ઉપધિ મુહપત્તિ પડિલેહું? ઇચ્છ ? કહી મુહુત્તિ પડિલેહવી. - પછી ખમા॰ દઈ 6 ઈચ્છાઇ સજ્ઝાય કરૂ ? ઇચ્છ` ' કહી નવકાર ગણી મન્હ જિણાણુની સજ્ઝાય ઉભડક પગે બેસીને કહેવી. પછી ખાધુ હાય તા તે વાંદણાં દઇને પાણહારનુ અથવા મુ‚િસદ્ધિ નું પચ્ચખ્ખાણુ કરે. અને તિવિહાર ઉપવાસવાળા માત્ર ખમાસમણુ દઈ • ઇચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચ
6