________________
( ૪૦ )
ઉપધાન વિધિ. તિવિહાર ઉપવાસવાળાને આ પ્રમાણે સૂરે ઉગ્ગએ ઉપવાસ કર્યો તિવિહાર પરિસિ સાઢપિરિસિ, પુરિમુઠ્ઠ મુદિસહિએ પચ્ચખાણ કર્યું પાણહાર, પચ્ચખાણ ફાસિએ, પાલિ, તિરિ, કિટિબં, આરાહિઅં, જં ચ ન આરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં.
પોસહ લેવાને વિધિ. પ્રથમ ખમાસમણ દઈ ઇરિયાવહી પડિકમી યાવત્ પ્રગટ લેગસ કહી, “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! પિસહ મુહપત્તિ પડિલેહું? ઈચ્છ' કહીને મુહપત્તિ પડિલેહવી. પછી ખમા દઈ “ઇચ્છાકારેણ પિસહ સંદિસાડું? ઈચ્છે” કહી, ખમા દઈ “ઈચછા પોસહ ઠાઉં? ઈચ્છ” કહી, બે હાથ જોડી એક નવકાર ગણી “ઈચ્છકારી ભગવન્! પસાય કરી પિસહદંડક ઉચ્ચરાજી.” એટલે ગુરુમહારાજ કરેમિ ભંતે પિસહંને પાઠ ઉશ્ચરાવે. પછી ખમા દઈ “ઈચછા સામાયિક મુહપત્તિ પડિલેહું? ઈચ્છ” કહી મુહપત્તિ પડિલેહવી. પછી ખમા દઈ “ઈચ્છા સામાયિક સંદિસાહું? ઈચ્છ” અમારા દઈ ઈચ્છા સામાયિક ઠાઉં? ઈછું” કહી બે હાથ જોડી એક નવકાર ગણી ઈચ્છકારી ભગવન્! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરોજી” કહેવું. એટલે ગુરુ કરેમિ ભંતે સામાઈને પાઠ કહે. તેમાં એટલું વિશેષ કે સાવ નિચમં ને ઠેકાણે કવિ હું કહે. પછી ખમા દઈ “ઈચ્છા બેસણે સંદિસાહું? ઈચ” ખમા દઈ “ઈચ્છા બેસણે ઠાઉં? ઈચ્છ' કહી, અમારા દઈ “ઇચ્છા સજઝાય સંદિસાડું? ઈચ્છ” ખમા દઈ ઈચછા સજઝાય કરૂં? ઈ ’ કહી ત્રણ નવકાર ગણવા. પછી