________________
પચ્ચખાણ પારવાનો વિધિ.
( ૩૯ )
ને મન્ડ કરૂ?
મા દઈ
પસાય કરી પચ્ચખાણને આદેશ કેશાજી. એમ કહીને પચખાણ લેવું.
પચ્ચકખાણ પારવાને વિધિ. પ્રથમ ખમા દઈ ઈરિયાવહી પડિકામવા યાવત્ લોગસ કહી ખમારા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! ત્યવંદન કરૂં? ઈચ્છે કહી જગચિંતામણિ ચત્યવંદન જય વીયરાય સંપૂર્ણ સુધી કરવું. (સ્તવન ઉવસગ્ગહરનું કહેવું). પછી અમારા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સઝાય કરું? ઈચ્છે એમ કહી એક નવકાર ગણીને મન્ડ જિણાણુંના સઝાય કહેવી. પછી ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! મુહપત્તિ પડિલેહું? ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહવી. પછી ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પચ્ચખાણ પારૂં? યથાશક્તિ” કહી ખમા દઈ, “ઈચ્છા પચ્ચખાણ પાર્થ, તહત્તિ” કહી, જમણે હાથ મૂઠી વાળીને ચરવળા ઉપર સ્થાપી એક નવકાર ગણુને જે પચ્ચખાણ કર્યું હોય તે નામ લઈને નીચે પ્રમાણે પારવું
ઉગ્ગએ સૂરે નમુક્કારસહિએ પિરસિ સાઢપરિસિ, સૂરે ઉગએ પુરિમર્દ્ર મુફિસહિઅં પચ્ચકખાણ કર્યું ચઉવિહાર, આયંબિલ નીવિ એકાસણું કર્યું તિવિહાર, પચ્ચકખાણ ફાસિએ, પાલિએ, સહિઅં, તીરિ, કિદિએ, આરાહિઅં, જે ચ ન આરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં. પછી એક નવકાર ગણા
૧ સાંજે પણ શ્રાવિકાઓએ તો અવશ્ય દેવસી મુહપત્તિ પશિ. લેહવી અને શ્રાવકે પણ ગુથી જુદુ પ્રતિક્રમણ કદાચ કરે તે તેઓએ પણ દેવસી મુહપતિ પડિલેહવી જોઇએ.