________________
( ૩૮ )
ઉપધાન વિધિ.
ઉવસમ વિવેક સવર, ભાસાસમિઇ છે જીવકરૂણા ય । ધમ્મિજણસ'સગ્ગ, કરમા ચરણુપરિણામા ॥ ૪ ॥ સંઘાવિર બહુમાળેા, પુત્થયલિણુ પભાવણા તિર્થ્ય । સટ્ટાણુ ક્રિશ્ર્ચમેઅ', નિશ્ર્ચ' સુગુરૂવએસેણું ॥ ૫ ॥ છ ઘડી દિવસ ચડ્યા પછી પારસી ભણાવવી તેની વિધિ.
પ્રથમ ખમાસમણું દર્દ, ઇચ્છાકારેણુ સદિસહુ ભગવન્ ! અહુ પડિપુન્ના પેરિસી કહી, ખમાસમણ દઈ ઈરિયાવહી પિડમવા. પછી ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સદિસદ્ધ ભગવન્ ! પડિલેહણ કરું ? છછ કહીને મુહુપત્તિ પડિલેહવી.
ગુરુ હાય તા તેમની સમક્ષ રાઈ મુહુપત્તિ પડિલેહવી, તેની વિધિ આ પ્રમાણે.
રાઇ મુહપત્તિની વિધિ.
પ્રથમ ખમાસમણુ દઇ, ઇરિયાવહી પડિક્કમી, ખમાસમણુ દર્દ, ઇચ્છાકારેણ સંસિદ્ધ ભગવન્ ! રામુહપત્તિ પડિલેહું ? ઇચ્છ` કહી મુહપત્તિ પડિલેહવી. પછી એ વાંઢાં દેવા. પછી ઈચ્છાકારેણ સ ંસિદ્ધ ભગવન્! રાઈય આલેાઉં? ઇચ્છ કહી તેના પાઠ કહેવા. પછી સવસવિ રાય કહીને પન્યાસ હાય તા એ વાંદણાં દેવા. પન્યાસ ન હેાય તા એક ખમાસમણુ જ દેવું. પછી ઇચ્છકાર સુહરાઈ કહીને અશ્રુઙ્ગિહું પાઠ કહેવા. પછી એ વાંદણાં દેવા. પછી ઇચ્છકારી ભગવન્ !