________________
( ૧૫૪ )
શ્રી સીમધર સ્વામી પ્રત્યે ભાવના.
આત્માને ક્રમ થકી ક્યારે છે।ડાવું ? મારા આત્માને નિરાવરણી કયારે કરૂ? સુખના ભાજન કયારે કરૂ? મુક્તિમાં કયારે પડાંચાડું? એવા હું ખળીયા કયારે થઇશ? મારે આપના સમાન થવાની ઇચ્છા છે. આ શરીરની મૂર્છા હું કયારે ઉતારીશ? આ પુદ્ગલના ભાગથકી હું કયારે છૂટીશ? આ પુદ્દગલ તા જડ છે. અને મારો આત્મા ચેતના શુષુ યુક્ત છે; પુદ્ગલ તા પૂરણુ-ગલન સ્વભાવવાળા છે, અને મારા આત્મા જ્ઞાનાર્દિ સ્વભાવવાળા છે; પુદ્ગલ તેા રૂપી છે, અને મારા આત્મા અરૂપી છે. નિર્મળ, આનંદી, જ્યેાતિરૂપ, જ્યુતિમાં રહેવાવાળા, મેાક્ષનું કારણ, મેાક્ષના બંધુ અને શાશ્વત એવા પ્રભુઅને હું ધ્યાવું છું. મારા ઉપકારી, વંદે નર નારી, હું જાઉં ખલિહારી. હે પ્રભુજી ! તમે અલેાભી, અવેટ્ટી, અછેદી, અરૂપી અને અલેશી છે. વળી ક્રોધ, માન, માયા, લાભાક્રિક અઢાર દૂષણે કરી રહિત છે. એવા પરમ પૂજ્ય પરમાત્માને
મારી અનતી અનતી ક્રોડાણુ ક્રોર્ડ વાર ત્રિકાલ વંદના હજો. એવા પરમ પૂજય પરમાત્માને મારી ત્રિવિધે ત્રિવિધ વક્રના હશે.
弱
! સમાપ્ત.
翡
RRRRR L