________________
શ્રી સીમધર સ્વામી પ્રત્યે ભાવના
( ૧૧૩ )
શ્રી સીમધર સ્વામી પ્રત્યે ભાવના.
ધન્ય હૈ। પ્રભુજી ! આ સંસારસમુદ્રમાં આપ નાવ સમાન છેા, જહાજ સમાન છે. જિનમંદિર, જિનપ્રતિમા, આજ મારે સેાના રૂપાના દહાડા, આજ મારે માતીડે મેહ વુક્યા, આજ માહુરે આનંદ થયા, ચાસઠ ઈંદ્રો વડે પૂજનિકના મને દન થયાં, આજ હું સુકૃત થયા. આપ તે ચાત્રીશ અતિશય, પાંત્રીશ ગુણુ વાણી અને કેવળજ્ઞાનને ધરનારા છે. ખાર ગુણુ અને એક હજાર આઠ ઉત્તમ લક્ષણુના ધારગૃહાર છેા. ત્રણ છત્ર, વીંઝાતા ચામર અને પ્રતિહારે કરી શાશિત છે. ખાર પદા આગળ દિવ્ય ધ્વનિએ દેશના દઈ સભ્યજીવાને સંસાર થકી પાર પમાડા છે, સંસાર સમુદ્ર થકી તારનારા છે. હે પ્રભુજી ! તમે જગયાધાર, કુપાવતાર, મહિમાનિધાન, સકલ ગુણુ કરી બિરાજમાન, સકલ જીવના હિતકર, સકલ જીવના બંધુ, કરુણાના સાગર પરમ પૂજનિક છે.
*
મારા આત્મા અજ્ઞાનને વિષે ડૂબેલા છે. જન્મ, જરા, મરણ, આાષિ, વ્યાધિ અને ઉપાધિમાં પડેલા છે. ચારાશી લાખ જીવાયેાનિમાં પરિભ્રમણ કર્યા કરૂં છું. હે સ્વામી! મેં અનંતા કાળથી અનતા જામા પહેર્યા અને અનંતા જામા ઉતાર્યો. મારા આત્મા અસંખ્યાતા પ્રદેશેાથી અનતા કર્મીની વણાએ વિટળાયેલા છે. શ્રી સિદ્ધના સાધર્મિક અને સિદ્ધના ખરાખરીયા એવા હું ક્રમવશ પડયા છું. હે વીતરાગ! હવે તા તારા ધમ મળ્યો, તારી સામગ્રી મળી; જેથી મારા આત્માને વિષે રહેલા જે અનંતા માત્મિક ધર્મ, તેને જ્ઞાનરૂપી કાઢાળા અને ક્રિયારૂપી પાવડાએ કરી પ્રગટ કરૂં. મારા