________________
( ૧૪૭ ) ભવતુ સ્વાહા. એ ચાવીશ તીર્થંકરા વર્તમાન કાલે થઈ ગયા, તે સર્વેને મારી અનતી ક્રોડાણુ ક્રોડ વાર ત્રિકાળ વંદના હજો. પદ્મનાભ, શૂરદેવ, સુપાર્શ્વ, સ્વયંપ્રભ, સર્વાનુભૂતિ, દેવશ્રુત, ઉદય, પેઢાલ, પેાટ્ટિલ, શતકીર્તિ, સુન્નત, અમમ, નિષ્કષાય, નિષ્કુલાક, નિર્મોંમ, ચિત્રગુપ્ત, સમાધિ, સંવર, યશેાધર, વિજય, મલ્લ, દેવ, અનંતવીય અને ભદ્રંકૃત; એ ચાવીશ તીથ "કરા અનાગત કાળે થશે, તે સર્વેને મારી અનતી ક્રેાડાણુ ક્રોડ વાર ત્રિકાળ વદના હજો. સીમંધર, સુગમ ધર, ખાડું, સુબાહુ, સુજાત, સ્વયંપ્રભ, ઋષભાનન, અન ંતવીર્ય, સૂરપ્રભ, વિશાલનાથ, વજ્રધર, ચાનન, ચંદ્રબાહુ, ભુજંગનાથ, નેમીશ્વર, ઇશ્વર, વીરસેન, દેવયશા, મહાભદ્ર અને અજિતવી; એ વીશ વિહરમાન તીર્થંકરાને મારી અનતી ક્રોડા ક્રોડ વાર ત્રિકાલ વંદના હજો. ઋષભ, ચંદ્રાનન, વારિષેણુ અને વમાન; એ ચાર શાશ્વતા તીથંકરાને મારી અનંતી ક્રોડાણુ ક્રોડ વાર ત્રિકાલ વંદના હજો. અતીત, અનાગત અને વર્તમાન ખેતર તીર્થંકર, વીશ વિહરમાન અને ચાર શાશ્વતા; એ છન્નુ જિતને કરું પ્રણામ. હું પરમ કરુણાનિધાન ! જે રીતે તમે શાંતિ પામ્યા એ રીતે સર્વે જીવને શાંતિ કરા, એજ મારી ભાવના છે.
આત્મભાવના.
શાશ્વતી પ્રતિમા પાંચસેા ધનુષ્યની તથા સાત હાથની છે. રત્નની છે, દિવ્ય અને મનેાહર છે. વ્યંતર તથા જ્યાતિષીમાં અસંખ્યાતા શાશ્વતા જિનબિંબ છે, તે ઉપરાંત ત્રણ ભુવનમાં પંદરસેા ક્રોડ, બેતાલીશ ક્રોડ, અઠ્ઠાવન લાખ, છત્રીશ હજાર અને એંશી શાશ્વતા જિનમિત્ર છે; તે સર્વને મારી અનતી ક્રોડાણુ ક્રોડ વાર ત્રિકાળ વંદના હશે.