________________
SF આમભાવના.
GENESISEBRITUTERNESS - આ ભાવના હમેશાં લાવવા માટે લખી છે. 7 અહો આત્મા! તું વિચારી જે. તું અનંતા કાળથી આ સંસારમાં રઝળે છે, પરંતુ હજી તારાં દુઃખને અંત આવ્યા નહિં. હવે તે તું ઉત્તમ મનુષ્ય જન્મ પામે છે, તેમાંય ચિંતામણિ રત્ન સમાન શ્રેષ્ઠ જૈન ધર્મ પામે છે માટે પ્રમાદ છોડી, વિષય-કષાય ત્યજી, ધર્મ–સાધન કર, જેથી સર્વ સંતાપ મટી જાય. એવી રીતે ધર્મ–સાધન કર જેથી વહેલા મુક્તિને વરે. હવે તારે સંસારમાં ભટકવું ઠીક નથી, તે મુક્તિનાં સાચાં કારણ પામ્યો છે તે અવસર ચૂક નહિં. | મંત્રથી જેમ ઝેર ઉતરી જાય, રોગ મટી જાય તેમ પ્રભુના નામથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને કર્મરૂપી સર્વ રોગ મટી જાય છે. પ્રભુનાં નામ-કેવલજ્ઞાની, નિવાણી, સાગર, મહાયશ, વિમલ, સર્વાનુભૂતિ, શ્રીધર, દત્ત, દાદર, સુતેજ, સ્વામી, મુનિસુવ્રત, સુમતિ, શિવગતિ, અસ્તાગ, નિમીશ્વર, અનિલ, યશોધર, કૃતાર્થ, જિનેશ્વર, શુદ્ધમતિ, શિવકર, સ્યદન અને સંપ્રતિ, એ ચોવીશ તીર્થંકર અતીત કાલે થઈ ગયા, તે સર્વેને મારી અનંતી ક્રોડાણ દોડ વાર ત્રિકાળ વંદના હસ્તે કાષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પંઘપ્રભ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભા, સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મહિલ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્શ્વ, વર્ધમાનાંતા જિનાઃ શાંતાઃ શાંતિકરા