SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ चारित्र Sii C તપ [6] નવા બહાર પડેલા ગ્રન્થા આત્મકલ્યાણમાળા (1) હજારે વાંચકે જેની રાહ જોઈ રહ્યા હતા, પૂ. મુનિવરે, સાવીજીઓ, જેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે તે અત્યંત ભાવપાદક પ્રાચીન પ્રાર્થના, ગુજરાતી સંસ્કૃત ચૈત્યવંદન, સ્તુતિએ, ઢાલીયાં, સ્તવને, સઝાયે, પદના અત્યુત્તમ સંગ્રહ જેમાં છે. કિં. રૂા. 4) - (2) ધર્મબોધ ગ્રંથમાલાના શીધ્ર ગ્રાહક બની જાવ, માત્ર પોસ્ટેજ સાથે રૂા. 12) ની કિંમતમાં જીવનનું ઘડતર કરવા માટે જુદા જુદા વિષયો ઉપર રેચક શૈલીમાં લખાએલાં 20 પુસ્તકો વસાવી લો. (3) પૈષધ વિધિ (ચોથી આવૃત્તિ ) સંપૂર્ણ સૂત્રો વિધિ સાથે, નહિ ભણેલાઓ વાંચતા જાય અને પૈષધ કરી શકે તેવી યોજના જેમાં કરવામાં આવી છે. કિં. 0-12--0. (4) મોહનમાલા (ચોથી આવૃત્તિ) પ્રાચીન અર્વાચીન સ્તવન તથા પ્રાર્થના, ચૈત્યવંદન, થાય, ગહુલીએ, તપવિધિ, સ્તોત્ર, છંદને સંગ્રહ કિં. રૂા. 1. (5) સજઝાયા તથા ઢાળીઆઓને સુંદર સંગ્રહ કિ. રૂા. રા. છપાતા ગ્રન્થા (1) ક૯પસૂત્રસુબાધિકા ટીકા (2) શ્રી ભગવતીસૂત્રનાં પ્રવચન (3) બૃહતસંગ્રહણી સુવિસ્તૃત સચિત્ર ભાષાંતર ( બીજી આવૃત્તિ). છૂટક પુસ્તકો પણ મળી શકશે. -: ગ્રાહકો થવાનાં તથા પુસ્તક મેળવવાનાં ઠેકાણું :શા, લાલચંદ નંદલાલ સી. શાંતિલાલ શાહની કાં, ઠે. રાવપુરા, ઘીકાંટા-વડોદરા - ઠે. 86, પ્રિન્સેસ સ્ટ્રીટ-મુંબઈ સરસ્વતી પુસ્તક ભંડાર મેધરાજ જૈન પુસ્તક ભંડાર ઠે. રતનપાળ, હાથીખાના ઠે. ગુલાલવાડી, ગાડીજીની ચાલ નં. 1 અમદાવાદ મુંબઇ in
SR No.022953
Book TitleBhakshyabhakshya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy