SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ બોધ-ચથમાળા (૨૬) વિરુઢ-પલાળીને અંકુર ફેડવામાં આવેલ કઠોળ, જે શાક કરવાના કામમાં લેવાય છે. સામાન્ય રીતે કઠોળ ત્રણ કલાકથી વધારે પલાળી રાખવાથી તેમાં અંકુર ફૂટવાનો સંભવ છે. (૨૭) ઢકવત્થલ એ ઊગવાના પ્રારંભકાલમાં અનંતકાય છે. (૨૮) સુઅરવલ્લી-એક જાતની વેલ. કેટલાક અહીં સુરવાલ એ પ્રયોગ પણ કરે છે અને તે એક જાતનું ધાન્ય છે, એમ જણાવે છે. (૨૯) પલંક-પાલખની ભાજી. (૩૦) કમળ આમલી (ઠળિયા થયા વિનાની). (૩૧) આલુ-બટાટા વગેરે. (૩૨) પિંડાલુ. આ નામના ક્રમમાં અને પ્રકારમાં કઈ કઈ સ્થળે ફેર દેખાય છે. જેમકે ઢાળ-અનતી રે કંદ જાતિ જાણે સંહ, જસ ભક્ષણ રે પાતિક બાલ્યા છે બહુ કચૂરો રે હળદર નીલી આદુ વળી, વજ સૂરણ રે કંદ બેહુ કુમળી ફળી. ત્રાટક-જે ફળીકુમળી બીજ પાખે, ચાખે ચતુર ન આંબલી, આલુ, પિગલુ, થેગ, શુદ્ધર, સતાવરી, લસણ કળી; ગાજર, મૂળા, ગળે, ગિરણું, વિરહાલી, ટંક, વણૂલે, પલંક, સૂરણ, બોલ, બીલી મેથ, નીલી સાંભળે.
SR No.022953
Book TitleBhakshyabhakshya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy