SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ અહાસ : • સમ : લાભક્ષ્ય (૧૫) ટાઢક પદ્મિનીક'ન (૧૬) ગિરિકર્ણિકા-ગરમર, કચ્છ, કાઠિયાવાડ વગેરે રોમાં તેનુ અથાણું થાય છે. (૧૭) કિસલય-કામલ પત્ર. નવા ઊગતા સર્વ ગુચ્છનાં પાંદડાં અને તકાય હાય છે. (૧૮) ખરિ’શુકા-ખુરસાણી. તેને માત્ર લીલી લીલી ડાંડીએ જ ડાય છે, તેનુ દૂધ વિષ લક્ષણવાળુ છે. (૧૯) ગ–તળાવ કે સરોવરમાં થાય છે. કેટલાક લોકો તેના આહાર તરીકે ઉપયેાગ કરે છે. (૨૦) લીલી માથ-રિમાથ, (૨૧) ભ્રમરવૃક્ષની છાલ, ભ્રમરવૃક્ષનાં ખીજા અંગા પ્રત્યેક છે. (૨૨) ખિલેાડીક’૪. (૨૩) અમૃતવેલ-જ્યાં પડે છે, ત્યાં બહુ જ વિસ્તારમાં વધી જાય છે. (૨૪) મૂળા-દેશી અને પરદેશી એટલે ધેાળા અને રાતા કદવાળા મૂળાનાં પાંચે અંગ અલક્ષ્ય છે. તે પાંચે આંગ આ પ્રમાણે જાણવાઃ ( ૧ ) કાંદા. ( ૨ ) ડાંડલી. ( ૩ ) ફૂલ. (૪) ફળ કે જેને માગરા કહે છે. (૫) ખીજ, જે ઘણાં ઝીણાં હ્રાય છે. (૨૫) ભૂમિફાડા. વર્ષાઋતુમાં છત્રને આકારે ઊગતા બિલાડીના ટોપ.
SR No.022953
Book TitleBhakshyabhakshya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy