SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પંદરમું : : ૩૧ : બે ઘડી તે ગ છે અને સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન તથા સમ્મચારિત્ર મોક્ષમાં જોડનારે ધર્મવ્યાપાર છે, માટે તે રોગ છે. સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર વ્યવહારથી જુદા જુદા છે, પણ નિશ્ચયથી તે આત્માનું પિતાનું જ સ્વરૂપ છે; એટલે આત્મસ્વરૂપની પ્રાપ્તિ, આત્મદર્શન કે આત્માની શક્તિઓને સાક્ષાત્કાર એ જ યુગ છે, એમ માનવામાં કઈ જાતની હરકત નથી. અને આમ માનતાં જે મહાત્માઓએ તદનાળુવાળો ચો: તે આત્મદર્શનને ઉપાય રોગ છે” “ફૂમતાં ત્રાવક્ષેત્ર ચોર ઘરમતમત્ત: ગવડે પરત્માની સૂક્ષમતાને સાક્ષાત્કાર કરવ” વગેરે જે વચને કહ્યાં છે તે સંગત કરે છે. તથા જે એમ કહેવાયું છે કે स्नातं तेन समस्ततीर्थसलिले सर्वाऽपि दत्तावनियज्ञानां च सहस्रमिष्टमखिला देवाश्च संपूजिताः। संसाराच्च समुद्धताः स्वपितरत्रैलोक्यपूज्योऽप्यसौ, यस्य ब्रह्मविचारणे क्षणमपि, स्थैर्य मनः प्राप्नुयात् ॥ १॥ જે મનુષ્યનું મન આત્મવિચારણામાં ક્ષણ પણ સ્થિરતા પ્રાપ્ત કરે છે તેણે સકલ તીર્થોનાં જલમાં સ્નાન કર્યું છે, સમસ્ત પૃથ્વીનું દાન દીધું છે, હજારે યજ્ઞ કર્યા છે, સર્વ દેને સારી રીતે પૂજ્યા છે, પોતાના પિતૃઓને સંસારથી ઉદ્ધાર કર્યો છે અને તે ત્રણે લોકમાં પૂજ્ય છે. कुलं पवित्रं ' जननी कृतार्था, विश्वंभरा पुण्यवती च तेन ।
SR No.022952
Book TitleBe Ghadi Yog
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy