________________
૫૫૮.
તથા ધર્મ—શીલ—વિનયાદિ ગુણા મનમાં લાવી, ખૂબ જ રડી પડ્યો. અને રડતા રડતા સાસુ સસરાને ઘેર ગયો.
આ વખતે મહાસતી શ્રીદેવીને ઔષધ સેવનથી, મૂર્છા વળવાથી, સાવધાનતા આવી હતી. ધરણે પોતાના આવા રભસવૃત્તિથી કરેલા, અપકૃત્ય માટે ગળગળા થઈને, વારંવાર ક્ષમા માગી, તથા શ્રીદેવીએ પણ થાડાપણ આવેશ વગર, અને પ્રસન્નતાપૂર્વક પરસ્પર ક્ષમાપના કરી, અને સાથેાસાય સાસુ–સસરાને પણ ખમાવ્યાં.
શ્રીદેવી . નમસ્કારમ`ત્રાદિ ધર્મધ્યાન વડે, સમાધિપૂર્વક અવસાન પામીને, આનન્દપુર નામના નગરમાં, જિનદત્ત નામાશ્રેષ્ઠિના ઘેર, પુત્રીપણે ઉત્પન્ન થઇ, જિનદત્તા નામ થયું, ગયા જન્મના સૌંસ્કારથી, શ્રીવીતરાગ શાસનની જ્ઞાનક્રિયામાં, ખૂબ આદરપૂર્વક આરાધના કરતી યૌવન પામી, બ્રહ્મચારિણી જિનદત્તા, પિતા સાથે, શ્રીરાત્રુ ંજય તીર્થની યાત્રા કરવા ગઈ,
આંહી ધરણને જૈન મુનિ મલ્યા. તેમની પાસે (એક શ્રીદેવી અને ખીજી ખીજીપત્ની ઉમાના જાર રણધીર એમ,) એ હત્યાનું... પ્રાયશ્ચિત્ત માથ્યુ', ગુરુએ શ્રીશત્રુંજય જઈ તપસ્યા કરવા ફરમાવવાથી, ધરણુ પણ કુટુંબ પરિવારને ત્યાગ કરી, શ્રીશત્રુંજય તીર્થ માં આવેલ હતા.
જિનદત્તાને ધણુને દેખવા માત્રથી, જાતિસ્મરણ જ્ઞાન થયુ. પરસ્પર એળખાણ થઈ, અને ખને જણે પરસ્પર ફરીવાર ક્ષમાપના કરી, અને ધરણુ તથા જિનદત્તા બંને જણે, શ્રીશત્રુ'જય મહાતીમાં અનશન કર્યું, ધરણ મરી, મહારાજા શ્રીચક્રના મિત્ર અને મહામાત્ય થયા. તથા શ્રીદેવીને આત્મા