________________
પપ૭
પાપસ્થાનેને સમજણ પૂર્વક સિરાવ્યાં, અને અરિહંતાદિ ચારનું શરણ સ્વીકાર્યું.
પિતાના સમગ્ર સંસાર પરિભ્રમણમાં, આચરેલા અનાચારેની ખૂબ જ નિન્દા કરી. તથા વળી કેઈપણ ભૂતકાળના ભમાં, શ્રીવીતરાગ આજ્ઞાનુસાર નાનામોટા કેઈપણ વ્રત– પચ્ચખાણ થયાં હેય. એકને, અનેકને, હજારને, લાખેને, કોડેને, અભયદાન આપ્યાં અપાવ્યાં હેય. તથા છઠ્ઠાથી ૧૪ મા ગુણઠાણાસુધીના પંચમહાપરમેષ્ઠિભગવંતેને, અશન– પાન-ખાદીમ-સ્વાદીમ-વસ્ત્ર–પાત્ર-વસતિ–ઔષધ આદિથી અને કેને શુભભાવથી, આદરપૂર્વક, સુપાત્રદાને આપ્યાં હેય. દીન-દુઃખી, ગરીબ, નિરાધાર, રેગી-રાક, પરવશ પડેલા જીને, અનુકમ્પાદાને આપીને, દુઃખમુક્ત બનાવ્યા હોય. તથા દેશથી કે સથી, નિરતિચાર શીલવ્રત આરાધ્યું હેય
તથા ઉપવાસાદિ છપ્રકાર બાહ્ય અને પ્રાયશ્ચિત્તાદિ છે પ્રકાર અત્યંતર ત૫, શ્રીવીતરાગ-વચનાનુસાર આરાધ્યું હેય. ચાર પ્રકારના શ્રીસંઘની, ભક્તિ–વેયાવ. હણું સાચવી હોય. શ્રીજૈનપ્રાસાદે અને જિનબિંબ ભરાવ્યાં હોય. ઈત્યાદિ કેઈપણ શ્રીવીતરાગના વચનાનુસારી સુકૃત થયું હોય તે સર્વની અનુમોદના કરું . તથા અનિત્યાદિ અને મૈથ્યાદિ ભાવના ભાવતી, પંચપરમેષ્ઠિમહામંત્રનું, સ્મરણ અને શ્રવણ કરતી, ગુરુમુખે અનશન ઉચ્ચારીને, શ્રીદેવી અવસાન પામી.
લેકેએ નાગિલા ઉપર ખૂબ જ ફિટકાર વર્ષાવ્યા, તથા ધરણને પણ પિતાની ભૂલ સમજાઈ. પિતાના આવા ઘાતક અધમકૃત્ય માટે ખૂબ જ બળાપ થયો, મહાસતીના સ્વભાવ