________________
પપ૯
બાલ બ્રહ્મચારિણું જિનદત્તા પણ, ગિરિરાજની નિશ્રામાં અનશનપૂર્વક અવસાન પામીને, અવાન્તર=બીજા ભવમાં મહારાજા શ્રીચંદ્રના મહામાત્ય (ધરણુજીવની) ગુણચંદ્રની કમલશ્રી નામની પત્ની થઈ ખૂબ પુણ્યદય ભેગવી, શ્રીચન્દ્રકેવલી પાસે દીક્ષા લઈ, ઉભયદંપતી, સાદિ અનંત ભાંગે મુક્તિપુરીના વાસ્તવ્ય બન્યા. ઈતિ.
આ કથા શ્રીચંદ્રકેવલી ચરિત્રમાંથી લીધી છે. નમસ્કાર મહામંત્ર આરાધિકા શ્રીદેવીકથા સંપૂર્ણ
*
પિતનપુર નગરથી રવાના થયેલે રાજકુમાર રાજસિંહ મિત્ર સહિત આગલ ચાલતે, રસ્તામાં આવતા અનેક ગામ નગર, વન, પર્વતાદિની શોભા તે છત, ક્ષિતિપ્રતિષ્ઠિત નામા નગરના પરિસરમાં આવ્યું.
આંહી સમસ્ત નગરમાં, અને નગરની બહાર, જતા આવતા લોકેના ચિત્તમાં, કેવલ પ્રસન્નતા જ જણાતી હતી, તેનું કારણ જાણવા ઈચ્છા થવાથી, નગરમાંથી નીકળતા હુશીચાર જણાતા, એક માણસને પૂછયું. તેણે પણ સાંભળનાર મનુષ્યને હર્ષ અને આશ્ચર્ય થાય તેવી, વાત કહેવી શરૂ કરી.
અથ બીજોરાકારણિક પ્રતિદિવસ વ્યંતરને, બલિદાન અપાતા મનુષ્યસમુદાયને, બચાવનાર અને પંચપરમેષ્ઠિમહામંત્ર નમસ્કાર–આરાધક સુશ્રાવક–
શ્રીજિનદાસ શેઠની કથા. - આ ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં, યથાર્થ નામવાળો મહાબલ નામાં રાજા રાજ્ય કરે છે. એકવાર ચોમાસાના