________________
દ૪૨
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ શીલ ગુણે કરી સહિત અને વચ્ચે કરીને પણ હિત, સીતાવત્ ૨. એક શીલે કરીને સહિત અને વચ્ચે કરીને રહિત તે રાજીમતી, ગુફાવતુ. ૩. એક શીલે કરીને રહિત અને વચ્ચે કરીને સહિત તે વ્યભિચારિણીવતુ. ૪. એક શીલે કરીને રહિત અને વચ્ચે કરીપણ રહિત તે ગણિકા, વસ્ત્ર રહિત છબી પડાવનાર.
૪૯ ચાર મોક્ષ પામવાનાં અંગ કહ્યાં. તે કહે છે : ૧. મનુષ્યનો ભવ, ૨. સિદ્ધાંત સાંભળવાની પ્રીતિ, ૩. ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા, ૪. ધર્મ કાર્યમાં બળ – વીર્યનું ફોરવવું.
૫૦. મોક્ષના ચાર દરવાજા કહ્યા, તે કહે છે - ૧. જ્ઞાન, ૨. દર્શન. ૩. ચારિત્ર. ૪. તપ.
ઇતિ ચૌભંગી સંપૂર્ણ