SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ સફેદ, પીળો, લાલ, નીલો, કાળો એ પાંચ વર્ણ તથા ખટો, મીઠો, તીખો, કડવો, કસાયેલો એ પાંચ રસ એમ ૧૦ પ્રકૃતિ સમુચ્ચય જીવ અનુક્રમથી જ. ૪/૨૮, ૫/૨૮, ૬/૨૮, ૭/૨૮ તથા ૮/૨૮ સાગરમાં પલ્યનાં અસંખ્યાતમા ભાગ ઉણી બાંધે છે. ઉત્. ૧૦, ૧૨ ૧/૨, ૧૫, ૧૭ ૧/૨ અને ૨૦ ક્રોડાક્રોડી સાગરની બાંધે છે. અબાધાકાળ અનુક્રમથી ૧૦૦૦, ૧૨૫૦, ૧૫૦૦, ૧૭૫૦ અને ૨૦૦૦ વર્ષનો છે. એકેન્દ્રિય આ ૧૦ પ્રકૃતિ ઉત્. અનુક્રમે ૪/૨૮, ૫/૨૮, ૬/૨૮, ૮/૮ અને ૮/૨૮ ભાગની, તેઈન્દ્રિય અનુક્રમે ૫૦ સાગરનાં ૪/૨૮ ભાગ યાવત્ ૪/૨૮ ભાગની, ચૌરે. ૧૦૦ સાગરનાં ૪/૨૮ ભાગ યાવત્ ૮/૨૮ ભાગની, અ.પંચે. ૧૦૦૦ સાગરનાં ૪/૨૮ ભાગ યાવત્ ૪/૨૮ ભાગની તથા જઘન્ય પોતપોતાની ઉર્દૂ. સ્થિતિમાં પલ્યનાં અસંખ્યાતમા ભાગ ઉણી બાંધે છે. સંશી પંચે. ૧૦ પ્રકૃતિ જ.અં.ક્રો.ક્રો.સા. ની તથા ઉત્. અનુક્રમે ૧૦, ૧૨ ૧/૨, ૧૫, ૧૭ ૧/૨ અને ૨૦ ક્રોડાક્રોડી સાગરની બાંધે છે. અબાધાકાળ અનુક્રમે ૧૦૦૦, ૧૨૫૦, ૧૫૦૦, ૧૭૫૦ તથા ૨૦૦૦ વર્ષનો છે. ૬૩૦ છ સંઘયણ તથા છ સંઠાણ એ બાર પ્રકૃતિઓ સમુ. જીવ જઘન્ય અનુક્રમે (૧ સંઘયણ તથા ૧ સંઠાણ) ૫/૩૫, ૬/૩૫, ૭/૩૫, ૮/૩૫, ૯/૩૫ તથા ૧૦/૩૫ સાગરમાં પલ્યના અસંખ્યાતમા ભાગ ઉણી તથા ઉત્. અનુક્રમે ૧૦, ૧૨, ૧૪, ૧૬, ૧૮, ૨૦ ક્રોડાક્રોડી સાગરની બાંધે છે. અબાધાકાળ ૧૦૦૦, ૧૨૦૦, ૧૪૦૦, ૧૬૦૦, ૧૮૦૦, ૨૦૦૦ વર્ષનો છે. એ ૧૨ પ્રકૃતિઓ એકેન્દ્રિય ઉત્. અનુક્રમે ૫/૩૫, ૬/૩૫, ૭/૩૫, ૮/૩૫, ૯/૩૫ તથા ૧૦/૩૫ સાગરની, બેઈન્દ્રિય ૨૫ સાગરનાં ૫/૩૫ ભાગ યાવત્ ૧૦/૩૫ સાગરની, તેઈન્દ્રિય ૫૦ સાગરનાં ૫/૩૫ ભાગ યાવત્ ૧૦/૩૫ ભાગની, ચૌરેન્દ્રિય ૧૦૦ સાગરનાં ૫/૩૫ ભાગ યાવત્ ૧૦/૩૫ સાગરની, અસંશી પંચે. ૧૦૦૦ સાગરનાં ૫/૩૫ ભાગ યાવત્
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy