________________
કર્મ પ્રવૃતિઓની સ્થિતિ તથા આબાધકાળ
૩૧ ૧૦૩૫ ભાગની બાંધે છે. ઉત્. બધા પોતપોતાથી ઉત્કૃષ્ટ સ્થિતિમાં પલ્યનાં અસંખ્યાતમા ભાગ ઉણી બાંધે છે. સંજ્ઞી પંચે. આ ૧૨ પ્રકૃતિઓ જા. અંકો.કો.સા. ની, ઉ. અનુક્રમે ૧૦, ૧૨, ૧૪, ૧૬, ૧૮, ૨૦ ક્રો.કો.સા.ની બાંધે છે. અબાધાકાળ ૧૦૦૦, ૧૨૦૦, ૧૪૦૦, ૧૬૦૦, ૧૮૦૦, ૨૦૦૦ વર્ષનો છે.
સ્થાવરનાં દશકાની સાત પ્રકૃતિઓ (સ્થાવર, અસ્થિર, અશુભ, દુર્ભાગ્ય, દુઃસ્વર, અનાદય અને અશોકીર્તિ નામ), સાત પ્રત્યેક પ્રકૃતિઓ (પરાઘાત, ઉચ્છવાસ નામ, આતાપ, ઉદ્યોત, અગુરૂ લઘુ, નિર્માણ, ઉપઘાત નામ), ત્રસનાં દશકાની ૪ પ્રકૃતિઓ (ત્રનામ, બાદર, પ્રત્યેક, પર્યાપ્ત નામ), નીચ ગોત્ર, અશુભ વિદાય ગીત એ ૨૦ પ્રકૃતિઓ તિર્યંચ ગતિની જેમ જ. ૨૭ સાગર અને ઉ. ૨૦ ક્રોડાકોડી સાગરની સમજવી.
ત્રસનાં દશકાની છ પ્રકૃતિઓ (સ્થિર નામ, શુભ, સૌભાગ્ય, સુસ્વર, આદેય, યશકીર્તિ નામ) ઉચ્ચ ગોત્ર તથા શુભ વિહાય ગતિ આ આઠ પ્રકૃતિઓમાંથી યશકીર્તિ અને ઉચ્ચગોત્ર આ બે પ્રકૃતિ સમુચ્ચય જીવ જઘન્ય ૮ મુહર્ત તથા શેષ પ્રકૃતિઓ જ. ૧૭. સાગરમાં પલ્યનાં અસંખ્યાતમા ભાગ ઉણી બાંધે છે, ઉત્. આઠે પ્રકૃતિઓ ૧૦ ક્રો.કો.સા.ની, અબાધાકાળ ૧૦૦૦ વર્ષનો છે. એ આઠે પ્રકૃતિઓ એકેન્દ્રિય ઉત્. ૧/૭ સાગરની, બેઈ. ૨૫ સાગરનાં ૧૭ ભાગની, તે ઈ. ૫૦ સાગરનાં ૧/૭ ભાગની, ચૌરે. ૧૦૦ સાગરનાં ૧/૩ ભાગની, અ. પંચે. ૧૦૦૦ સાગરમાં ૧૭ ભાગની બાંધે છે. જઘન્ય ઉપરની ઉત્કૃષ્ટ સ્થિતિથી પલ્યનાં અસંખ્યાતમા ભાગ ઉણીની બાંધે છે. સંશી પંચે. યશોકીર્તિ તથા ઉચ્ચ ગોત્ર જઘ. ૮ મુહૂર્તની તથા શેષ છ પ્રકૃતિઓ જ.એ.ક્રોક્રો.સા. ની બાંધે છે, ઉત્. ૧૦ ક્રો.કો. સાગરની બાંધે છે. અબાધાકાળ ૧૦૦ વર્ષનો છે. ઈતિ કર્મ પ્રકૃતિઓની સ્થિતિનો થોકડો.
ઈિતિ અસઝૂઝાય સંપૂર્ણ