________________
કર્મ પ્રવૃતિઓની સ્થિતિ તથા આબાઘકાળ
દ૨૯
અબાધાકાળ ૨૦૦૦ વર્ષનો છે. એકેન્દ્રિય ઉ. ૨/૭ સાગરની, બેઈ. ૨૫ સાગરનાં ૨૭ ભાગની, તેઈ. ૫૦ સાગરનાં ૨/૭ ભાગની, ચૌરે. ૧૦૦ સાગરનાં ૨૭ ભાગની, અ.પંચે. ૧૦૦૦ સાગરનાં ૨/૭ ભાગની, જ. બધા પોતપોતાની ઉત્. સ્થિતિમાં પલ્યનાં અસંખ્યાતમા ભાગ ઉણી બાંધે છે. સં.પંચે. જ.એ.ક્રોક્રો.સા.ની તથા ઉત્. ૨૦ ક્રો.કો.સા.ની અબાધાકાળ ૨૦૦૦ વર્ષનો છે.
બઈ, તેઈ, ચૌરે., સૂક્ષ્મનામ, સાધારણ નામ, અપર્યાપ્ત નામ એ છ પ્રકૃતિઓ જ. ૧ સાગરનાં ૯૩પ ભાગમાં પલ્યનાં અસંખ્યાતમા ભાગ ઉણી, ઉત્. ૧૮ ક્રો.કો.સા.ની અબાધાકાળ ૧૮૦૦ વર્ષનો છે. એકેન્દ્રિય ઉત્. ૯/૩૫ સાગરની, બેઈ., ૨૫ સાગરનાં ૯૩પ ભાગની, તે ઈ. ૫૦ સાગરનાં ૯૩૫ ભાગની, ચૌરે. ૧૦૦ સાગરનાં ૯/૩૫ ભાગની, અ.પંચે. ૧૦૦૦ સાગરનાં ૯૩૫ ભાગની, જ. પોતપોતાની ઉત્. સ્થિતિમાં પલ્યનાં અસંખ્યાતમા ભાગ ઉણી બાંધે છે. સંજ્ઞી પંચે.જ.પં.ક્રોક્રો.સા. ની ઉત્. ૧૮ ક્રો.કો.સા. ની બાંધે છે. અબાધાકાળ ૧૮૦૦ વર્ષનો છે.
ચાર શુભ સ્પર્શ (સુંવાળો, હલકો, ઉનો, સ્નિગ્ધ), સુરભિગંધ, એ પાંચ પ્રકૃતિઓ સમુચ્ચય જીવ ૧૭ સાગરમાં પલ્યનાં અસંખ્યાતમા ભાગ ઉણી ઉત્. ૧૦ ક્રો.કો.સા.ની અબાધાકાળ ૧૦૦૦ વર્ષનો છે. એકેન્દ્રિય ઉત્. ૧/૭ સાગરની, બેઈ. ૨૫ સાગરનાં ૧૭ ભાગની, તેઈ. ૫૦ સાગરનાં ૧૭ ભાગની, ચૌરે. ૧૦૦ સાગરનાં ૧૭ ભાગની, અ.પંચે. ૧૦૦૦ સાગરનાં ૧૭ ભાગની તથા જ. પોતપોતાની ઉત્. સ્થિતિમાં પલ્યનાં અસંખ્યાતમા ભાગ ઉણી બાંધે છે. સંપંચે. જ.એ.ક્રો.કો.સા. ઉત્. ૧૦ ક્રો ક્રો.સા. અબાધાકાળ ૧૦૦૦ વર્ષનો છે.
આહારક શરીર, આહરક અંગોપાંગ, આ.બંધન, આ.સંઘાતન, તિર્થંકર નામ એ પાંચ પ્રકૃતિ સમુચ્ચય જીવ તથા સંશી પંચે. જ. તથા ઉત્. એ.ક્રો.કો.સા. ની બાંધે છે. અબાધાકાળ નથી.