________________
૨૮
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ અંગોપાંગ, વૈક્રિય બંધન, વૈક્રિય સંઘાતન એ છ પ્રકૃતિ સમુચ્ચય જીવ તથા અસંજ્ઞી પંચે.જ. ૧૦૦૦ સાગરનાં ૨૭ ભાગમાં પલ્પના અસંખ્યાતમા ભાગ ઉણી, ઉ. ૨૦ ક્રોડા ક્રોડી સાગરની, અબાધાકાળ ૨૦૦૦ વર્ષનો. એક, બેઈ, તેઈ, ચૌરે. આ છ પ્રકૃતિઓ નથી બાંધતા. જ. અં.ક્રોક્રો.સા., ઉ. ૨૦ ક્રો.કો.સા. ની બાંધે છે. અબાધાકાળ ૨૦૦૦ વર્ષનો છે. દેવ ગતિ, દેવાનુપૂર્વ સમુચ્ચય જીવ જ. ૧૦૦૦ સાગરનાં ૨/૩ ભાગમાં પલ્યનાં અસંખ્યાતમા ભાગ ઉણી ઉત્. ૧૦ ક્રો.કો.સા.ની, અબાધાકાળ ૧૦૦૦ વર્ષનો છે. અસંજ્ઞી પંચે. જ. સમુચ્ચય જીવ મુજબ, ઉત્. ૧૦૦૦ સાગરનાં ર૭ ભાગની બાંધે છે. એકે.બેઈ.એઈ.ચૌરે. આ બે પ્રકૃતિ બાંધતા નથી. સંપંચે.. અં.કો.કો.સા.ની અને ઉત્. ૧૦ ક્રો.કો.સા.ની અને અબાધાકાળ ૧૦૦૦ વર્ષનો છે.
સમુચ્ચય જીવ મનુષ્ય ગતિ, મનુષ્યાનુપૂર્વી એ બે પ્રકૃતિઓ જ. ૧ સાગરનાં ૩/૧૪ ભાગમાં પલ્યનાં અસંખ્યાતમા ભાગ ઉણી, ઉ. ૧૫ ક્રોક્રો.સા.ની તથા અબાધાકાળ ૧૫૦૦ વર્ષનો છે. એકેન્દ્રિય ઉ. ૩/૧૪ સાગરની, બેઈ. ૨૫ સાગરનાં ૩/૧૪ ભાગની, તે ઈ. ૫૦ સાગરનાં ૩/૧૪ સાગરની, ચૌરે. ૧૦૦ સાગરનાં ૩/૧૪ ભાગની, અ.પંચે. ૧૦૦૦ સાગરનાં ૩/૧૪ ભાગની બાંધે છે. જ. પોતપોતાની ઉતુ. સ્થિતિમાં પલ્યનાં અસંખ્યાતમા ભાગ ઉણી બાંધે છે. સં.પંચે. જ.અં.કો.કો.સા.ની ઉ. ૧૫ ક્રો.કો.સા.ની, અબાધાકાળ ૧૫૦૦ વર્ષનો છે.
તિર્યંચગતિ, તિર્યંચાનુ પૂર્વી, એકેન્દ્રિય, પંચેન્દ્રિય, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, ઔ. બંધન, ઔ. સંઘાતન, તૈજસ શરીર, હૈ. બંધન, વૈ. સંઘાતન, કામણ શરીર, કા. બંધન, કા. સંઘાતન, ચાર અશુભ સ્પર્શ (કરકરો, ભારે, ટાઢો, લૂખો) તથા દુરભિગંધ એ ૧૯ પ્રકૃતિઓ સમુચ્ચય જીવ જ: ૨/૩ સાગરમાં પલ્યનાં અસંખ્યાતમા ભાગ ઉણી તથા ઉ. ૨૦ ક્રો.કો. સાગરની તથા