________________
દશ પચ્ચક્ખાણ
૬૨૩
ચઉવિહારા અભત્તö (ઉપવાસ)નું -
સુરે ઉગ્ગએ, અભત્તô પચ્ચક્ખામિ, ઉવિહંપિ આહારં, અસણં, પાણં, ખાઈમ, સાઈમ, અન્નત્થાણાભોગેણં, સહસ્સાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરામિ.
(૮) દિવસ ચરિમં (રાત્રે ચઉવિહાર)નું.
દિવસ રિમં પચ્ચક્ખામિ, ચઉવિહંપિ આહારં, અસણં, પાણં, ખાઇમં, સાઈમ, અન્નત્થાણાભોગેણં, સહસ્સાગારેણં. મહત્તરાગારેણં, સવ્વ સમાહિવત્તિયાગારેણં, વોસિરામિ. (અર્થ ઉપર આવી ગયા છે.)
(૯) નિવિહિય (વિગય રહિત લૂખું ૧ વાર જમવાનું)
નિવિગહિયં પચ્ચક્ખામિ, ચવિહંપિ આહાર, અસણં, પાણં, ખાઈમં, સાઈમેં, અન્નત્થાણાભોગેણં, સહસ્સાગારેણં લેવા લેવર્ણ, ગિહથ્યસંસઠેણં, ઉખિત વિવગેણં, ૧ પહુચ્ચમખેણં, પરિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરામિ. ૯.
અર્થ - ૧ મોણ દીધેલું હોય તેનો આગાર (શેષ અર્થ ઉપર મુજબ).
(૧૦) અભિગ્રહનું.
અભિગહં પચ્ચક્ખામિ, ચવિહંપિ આહારં, અસણં, પારૂં, ખાઈમં, સાઈમં, અન્નત્થાણાભોગેણં, સહસ્સાગારેણં મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિરાગારેણં વોસિરામિ. ૧૦, (અર્થ ઉપર આવી ગયા છે.)
ઇતિ દશ પચ્ચક્ખાણ સંપૂર્ણ.