________________
૬૨
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
(૫) એક ટાણાનું (ઠામ ચૌવીહાર)
એકઠાનું પચ્ચક્ખામિ ચવિહંપિ આહારં, અસણં, પાણં, ખાઈમ સાઈમેં, અન્નત્થાણાભોગેણં, સહસ્સાગા રેણં, સાગારિયાગારેણ, ગુરૂ અભુઠ્ઠાણેણં, પરઠિવણિયાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિરામિ. ૫. (અર્થ ઉપર આવી ગયા છે.)
(એકાસણાનાં પચ્ચક્ખાણમાં ‘તિવિહં' શબ્દ વાપરવો.) (૬) આયંબિલનું.
આયંબિલ પચ્ચક્ખામિ, તિવિહં (ચવિ ં) આહાર, અસણં (પાણં), ખાઈÄ, સાઇમં, અન્નત્થાણાભોગેણં, સહસાગારેણં, ૧ લેવાલેવેણં, ૨ ગિહથ્થસંસઠેણં, ૩ ઉદ્ભિ ત્તવિવન્ગેણં, પરિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ સમાહિવત્તિયાગારેણં, ૪ પાણસ્સ લેવેણંવા, અલેવેણંવા, અથ્થાંવા, બહુલેવેણુંવા, સસિન્થેણંવા, અસિન્થેણંવા, વોસિરામિ. ૬.
1
અર્થ - ૧ વાસણ ખરડાયેલા લેપાલેપથી, ૨ ગૃહસ્થના ઘી આદિવાળા હાથ અડવાથી, ૩ વાસણમાં ઘી ગોળ વગેરે મૂકેલા હોય તે ઉખેડયા બાદ ચોટેલ હોય તે લાગવાથી, ૪ પાણીને ખજુરાદિના લેપથી, ધોવણ આદિ અલેપથી, નિર્મળ ગરમ પાણીથી, ઘણા ધાન્યદિનું ધોવણ, કઠોળનું ધોવણ. ગળેલું પ્રાસુક ઇ૦ પ્રકારના પાણીના આગારથી તજું છું. (શેષ અર્થ ઉપર મુજબ).
(૭) તિવિહાર ઉપવાસ (અભત્તö)નું.
સૂરે ઉગ્ગએ, અભત્તô પચ્ચક્ખામિ, તિવિહંપિ આહારં, અસણં, ખાઈમં, સાઈમં, અન્નત્થાણાભોગેણં, સહસ્સાગારેણં, પરિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં પાણસ્સ લેવેણંવા, અલેવેણંવાં, અશ્મેણંવા, બહુ લેવેણંવા, સસિન્થેણંવા, અસિન્થેણંવા વોસિરામિ ૭. (અર્થ ઉપર આવી ગયા છે.)