________________
s૨૧
દશ પચ્ચકખાણ અસણં, પાછું, ખાઇમં, સાઇમં, અન્નત્યાણાભોગેણં, સહસાગારેણં, પચ્છa કાલેણે, દિસામોહે. સાહ વયણેણં, સવસમાવિવત્તિયાગારેણં, વોસિરામિ. ૨.
અર્થ - “સહસાગારેણં' સુધીના અર્થ ઉપર મુજબ. વાદળાં આદિથી વખત ન જણાયેથી, દિશા ચઢવાથી, સાધુના વચનથી, સર્વ પ્રકારે સમાધિ વર્તતા - ઔષધાદિનો આગાર રાખીને, (ચારે આહારને) તજું છું. ૨.
(૩) પુરિમંઢ (બે પહોર સુધીનું)
સૂરે ઉગ્ગએ પુરિમઢ પચ્ચક્કમિ, ચઉવિલંપિઆહાર, અસણં, પાછું, ખાઇમં, સાઈમ, અન્નત્થાણાભોગેણં, પચ્છન્નકાલેણે, દિસામોહેણું
સાધુ વયણેણં, મહત્તરાગારેણ, સવ્વસમાહિવત્તિયાગારેણે વોસિરામિ. ૩.
અર્થ - “સાહુવયણેણ સુધીના અર્થ ઉપર મુજબ, વડેરાના વિનયથી, સર્વ સમાધિ વર્તવાનો આગાર રાખીને, ચારે આહારને તજું , ૩.
(૪) દુવિહાર (અન્ન અને મેવા)નું
એકાસણું પચ્ચક્કમિ, દુવિહપિ આહાર, અસણં, ખાઈમ, અન્નત્થાણાભોગેણે સહસ્સાગારેણં, ૧ સાગારિ આગારેણં, ૨ આઉટ્ટર્ણપસારેણં, ૩ ગુરૂ અમુકાણેણે ૪ પરિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણે સવ્વસમાહિ વત્તિયાગારેણે વોસિરામિ. ૪.
અર્થ - ૧ કારણવશ આસન બદલવું પડે તો ૨ અંગો પાંગ સંકોચવા, પસારવાથી, ૩ ગુરૂઆદિ પધાર્થે ઊભુ થવુ પડે તો, ૪ પરઠવવું પડે તો, (એ આગારોથી). બીજા અર્થ ઉપર મુજબ ૪.