SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ Foc શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ જ્ઞાન (૩" જ્ઞાન, ૩ અજ્ઞાન), ૩ દર્શન, ૧ અસંયમ ચારિત્ર, ૧ વેદ નપુસક, એવં ૨૯ બોલ. (૧૧) ૧૦ ભવનપતિ ૧ વ્યંતર એમ ૧૧ દંડકમાં બોલ ૩૧ લાભે - ઉપરના ૨૯ માં ૧ સ્ત્રીવેદ અને ૧ તેજુ લેશ્યા વધારવી. (નપુંસક વેદને બદલે પુરૂષવેદ) (૧૨) જ્યોતિષી અને ૧-૨ દેવલોકમાં ૨૮ બોલ; ઉપર માંથી ૩ અશુભ લેશ્યા ઘટાડવી. છ, (૩) રજાથી પમા દેવલોક સુધી ૨૭ બોલ. ઉપરમાંથી સ્ત્રી વેદ ઘટાડવો તથા લેશ્યા ૧ પદ્મ કી દેવલોક્થી નવ ચૈવેયક સુધી ૨૭ બોલ. (ઉપર પ્રમાણે. વેશ્યા ૧ શુકલ ગણવી.) પાંચ અનુત્તર વિમાનમાં ૨૫ બોલ, ૨ દૃષ્ટિને ૩ અજ્ઞાન ઘટાડવા 2 t (૩) પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ૧૮ બોલ, ૧ ગતિ, ૧ ઈન્દ્રિય, ૪ કષાય, ૪ લેશ્યા, ૧ યોગ, ૨ ઉપયોગ, ૨ અજ્ઞાન, ૧ દર્શન, ૧ ચારિત્ર, ૧ વેદ એવં ૧૮. (૨) તેઉ – ઘટાડવી. વાઉમાં ૧૮૮. ૧ તેજો લેશ્મા (૧) બેઈન્દ્રિયમાં ૨૨ બોલ - ઉપરના ૧૮ માં ૧ રસેન્દ્રિય, ૧ વચનયોગ, ૨ જ્ઞાન, ૧ દૃષ્ટિ એમ ૫ વધવાથી ૨૩ થયા ક (૧) તેઈન્દ્રિયમાં ૨૪ બોલ-ઉપરના ૨૩.માં મારોન્દ્રિય વધી. (૧) ચોરેન્દ્રિયમાં ૨૫ બોલ-ઉપરના ૨૪ માં ચક્ષુઈદ્રિય વધી . (૧) તિર્યંચ પંચેન્દ્રિયમાં ૩૫ બોલ - ૧ થતિ પે ઈંદ્રિય ૪ કષાય, ૬ લેશ્યા, ૩ યોગ, ૨ ઉપયોગ, ઇશાન, ૩ દૃષ્ટિ, ૨ ચારિત્ર, વેદ, એવં ૩૫ બોલ T ટ (૧) મનુષ્યમાં ૪૦ બોલ – ૫૦ માંથી ૩ ગતિ ઓછા HA બાકી બધાય લાભે ઇતિ જીવ પરિણામ પદ સંપૂર્ણ.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy