________________
જીવ પરિણામ પદ
૬૦૭ ૮ થી ૧૧. વર્ણ, ગંધ, રસ, સ્પર્શના ૨૦ બોલ અપેક્ષાચાવતુ ૨૪ દડકના એકેક અને ઘણાજીવો ચરમ પણ છે, અચરમ પણ છે.
ઇતિ ચામાચરમ સંપૂર્ણ
(૯) જીવ પરિણામ પદ. શ્રી શિવણા સૂત્રના તેરમા પદનો અધિકાર
જે પરિણતિ પણે પરિણમે તે પરિણામ છે. જેમ જીવ સ્વભાવે નિર્મળ, સચ્ચિદાનંદ રૂપ છે. તથાપિ પર પ્રયોગથી કષાયમાં પરિણમીને કષાયી કહેવાય છે. ઇત્યાદિ પરિણામ બે પ્રકારના છે જીવ પરિ૦, અજીવ પરિ૦.
જીવ પરિણામ - ૧૦ પ્રકારના છે. ગતિ, ઈદ્રિય, કષાય, લેશ્યા, યોગ, ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, અને વેદ પરિણામ. એના વિસ્તારથી, ગતિના ૪, ઈદ્રિયના ૫, કષાયના ૪, વેશ્યાના ૬, યોગના ૩; ઉપયોગના ૨ (સાકાર-જ્ઞાન અને નિરાકાર-દર્શન), જ્ઞાનના ૮ (૫ જ્ઞાન, ૩ અજ્ઞાન), દૃષ્ટિના દર્શનના ૩ (સમ - મિથ્યા - મિશ્રદૃષ્ટિ), ચારિત્રના ૭ (૫ ચારિત્ર, ૧ દેશ વ્રત અને અવ્રત), વેદના ૩, એમ કુલ ૪૫ બોલ છે. અને સમુચ્ચય જીવમાં - (૧) અનેન્દ્રિય (૨) અકષાય, (૩) અલેશી, (૪) અયોગી અને (૫) અવેદી એ પાંચ બોલ મેળવવાથી ૫૦ બોલ થાય છે.
સમુચ્ચ જીવ એ ૫૦ બોલપરે છે માટે એ ૫૦ અતિ ભાવપણે છે હવે તેને ૨૪ દંડક પર ઉતારે છે : -
(૭) સાત નારકના દંડકમાં ર૯ બોલ લાભે. ૧ નર્ક ગતિ, ૫ ઈદ્રિય, ૪ કષાય, ૩ લેયા, ૩ યોગ, ૨ ઉપયોગ, ૬