________________
For
(૯૫) ચરમાચરમ
શ્રી પન્નવણા સૂત્રના દેશમાં પદનો અધિકાર.
દ્વાર ૧૧. - (૧) ગતિ, (૨) સ્થિતિ, (૩) ભવ, (૪) ભાષા, (પ) શ્વાસોશ્વાસ, (૬) આહાર, (૭) ભાવ, (૮) વર્ણ, (૯) ગંધ, (૧૦) રસ, (૧૧) સ્પર્શ દ્વાર.
૧ ગતિદ્વાર ગતિ અપેક્ષા જીવ ચરમ પણ છે અને અચરમ પણ છે. તેજ ભવે મોક્ષ જવું છે તે ગતિ ચરમ અને હજી ભવ બાકી છે તે અચરમ. એક જીવ અપેક્ષા અને ૨૪ દંડક અપેક્ષા એ ઉપર મુજબ જાણવું ઘણા તથા ૨૪ દંડકના ઘણા જીવ અપેક્ષા એ પણ ચરમ અચરમ ઉપર મુજબ જાણવા.
૨. સ્થિતિ દ્વાર - સ્થિતિ અપેક્ષા એકેક જીવ, ઘણા જીવ, ૨૪ દંડકના એકેક જીવ અને ૨૪ દંડના ઘણા જીવ સાત ચરમ. સ્માત અચરમ છે.
૩. ભવ દ્વાર એજ રીતે એકેક અને ઘણા જીવ અપેક્ષા સમુચ્ચય જીવ અને ચોવીશ દંડક ભવ અપેક્ષા સ્પાત ચરમ છે, સ્યાત્ અચરમ છે.
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ
.
૪. ભાષા દ્વાર ભાષા અપેક્ષા ૧૯ દંડક (પ સ્થાવર સિવાયના)એકેક અને ઘણા જીવ ચરમ પણ છે અને અચરમ પણ છે.
G
-
૫. શ્વાસોશ્વાસ દ્વાર - શ્વાસોશ્વાસ અપેક્ષા બધા ચરમ પણ છે. અચરમ પણ છે.
૬. આહાર
પણ છે. અચરમ પણ છે.
અપેક્ષા યથાવત્ ૨૪ દંડના જીવો ચરમ
૭. ભાવ - (ઔદાયિક આદિ) અપેક્ષા યાવત્ ૨૪ દંડકના જીવો ચરમ પણ છે અચરમ પણ છે.