________________
ચરમ પઈ
૬૦૫ લોકાલોકમાં ચરમાગરમ પ્રદેશનો અલ્પબદુત્વ.
સૌથી થોડા લોકના ચરમ પ્રદેશ, તેથી અલોકના ચરમ પ્રદેશ વિશેષ, તેથી લોકના અચરમ પ્રદેશ અસં. ગણા, તેથી અલોકના અચરમ પ્રદેશ અનંતગણા, તેથી લોકાલોકના ચરમાગરમ પ્રદેશ વિશષ. લોકાલોકમાં દ્રવ્યપ્રદેશ અરમાચરમનો અલ્પબહત્વ.
૮ સોથી થોડા લોકાલોકના ચરમ દ્રવ્ય, તેથી લોકના ચરમ દ્રવ્ય અસં૦ ગણા તેથી અલોકના ચરમ દ્રવ્ય વિશેષ, તેથી લોકાલોકના ચરાચરમ દ્રવ્ય વિશેષ, તેથી લોકના ચરમ પ્રદેશ અસં૦ ગણા, તેથી અલોકના ચરમ પ્રદેશ વિશેષા, તેથી લોકના અચરમ પ્રદેશ અસં૦ ગણા, તેથી અલોકના અચરમ પ્રદેશ અનંતગણાં, તેથી લોકાલોકના ચરચાચરમ પ્રદેશ વિશેષ.
એ ૯ બોલ અને સર્વ દ્રવ્ય, પ્રદેશ અને પર્યાય; ૧૨ બોલનો અદ્ભવ : : : : : :
જ સૌથી થોઠા લોકાલોકના ચરમ દ્રવ્ય; તેથી લોકના ચરમ દ્રવ્ય અસં૦ ગણા, તેથી અલોકના ચરમ દ્રવ્ય વિશેષ; તેથી લોકાલોકનો ચરાચરમ દ્રવ્ય વિશેષ, તેથી લોકના ચરમ પ્રદેશ અસં૦ ગણા, તેથી અલોકના ચરમ પ્રદેશ વિશેષ, તેથી લોકના અચરમ પ્રદેશ અસં૦ ગણા, તેથી અલોકના અચરમ પ્રદેશ અનંતગણા, તેથી લોકાલોકના ચરમાગરમ પ્રદેશ, વિશેષ, તેથી સર્વ દ્રવ્ય વિશેષ, તેથી સર્વ પ્રદેશ અનંતગણા, તેથી સર્વ પર્યાય
અચરમ પ
ચાચરમ પદ
ધેલો અબોલ અને
અનંતગણી.
ઇતિ ચરણ પદ સંપૂર્ણ ૫