________________
૬૦૪
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ અલ્પબદુત્વ.
રત્નપ્રભાના ચરાચરમ દ્રવ્ય અને પ્રદેશનો અલ્પબદ્ભુત્વ સૌથી થોડા અચરમ દ્રવ્ય, તેથી ચરમ દ્રવ્ય અસંખ્યાતગણા, તેથી ચરમાગરમ દ્રવ્ય વિશેષ, સૌથી થોડા ચરમ પ્રદેશ, તેથી અચરમ પ્રદેશ અસંખ્યાતગણા, તેથી ગરમાગરમ પ્રદેશ વિશેષ.
દ્રવ્ય અને પ્રદેશોનો સાથે અલ્પબદુત્વઃ
સૌથી થોડા અચરમ દ્રવ્ય, તેથી ચરમ દ્રવ્ય અસંખ્ય ગણા, તેથી ચરમાગરમ દ્રવ્ય વિશેષ, તેથી ચરમ પ્રદેશ અનંતગણા તેથી અચરમ પ્રદેશ અસંખ્ય ગણા, તેથી ચરમા ચરમ પ્રદેશ વિશેષ, એજ રીતે લોક સિવાયના ૩૫ બોલોનો અલ્પબદુત્વ જાણવો.
અલોકમાં
દ્રવ્યનો અલ્પ બ૦ - સૌથી થોડા અચરમ દ્રવ્ય, તેથી ચરમ દ્રવ્ય અસંખ્ય ગણા, તેથી ચરાચરમ દ્રવ્ય વિશેષ.
પ્રદેશનો અલ્પ બ૦ સૌથી થોડા ચરમ પ્રદેશ, તેથી અચરમ પ્રદેશ અનંતા ગણા, તેથી ચરખાચરમ દ્રિવ્ય વિશેષ. * *
દ્રવ્ય પ્રદેશનો અલ્પબ૦ - સૌથી થોડા અચરમ દ્રવ્ય, તેથી ચરમ દ્રવ્ય અસંઈ ગણા, તેથી ચરખાચરમ દ્રવ્ય વિશેષ, તેથી . ચરમ પ્રદેશ અસંખ્યાત ગણા, તેથી અચરમ પ્રદેશ અનંતગણા, તેથી ચરમાગરમ પ્રદેશ વિશેષ. ' લોકાલોકમાં ચરમાગરમ દ્રવ્યનો અલ્પબદુત્વ. s.s 8,19:
સૌથી થોડા લોકાલોકના ચરમ દ્રવ્ય, તેથી લોકના ચેરમેન દ્રવ્ય અસં૦ ગણા, તેથી અલોકના ચરમ દ્રવ્ય વિશેષ, તેથી લોકાલોકના ચરમાગરમ દ્રવ્ય વિશેષ. . .