SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પચીશ ક્રિયા ૪૧ ભેળસેળ કરીને પરને છેતરવા વાંકા આચરણ કરે. ૯. અપચ્ચખ્ખાણ વત્તિયા ક્રિયા. ૧ જીવ અપચ્ચખ્ખાણ ક્રિયા તે જીવ જેવી કે મનુષ્ય, પશુ, પક્ષી આદિની માલિકીની મર્યાદાનાં કે સર્વથા પ્રત્યાખ્યાન ન કરે. ૨ અજીવ અપચ્ચખ્ખાણ ક્રિયા તે સોના, ચાંદી, મદિરા આદિ અજીવનાં પ્રત્યાખ્યાન ન કરે તેની ક્રિયા લાગે. ૧૦. મિચ્છાદંસણ વત્તિયા ક્રિયા. ૧ ઉણાઈરિત મિચ્છાદંસણ વત્તિયા તે જિનેશ્વર દેવનાં જ્ઞાનથી ઓછું, અધિક શ્રદ્ધા તથા પ્રરૂપણા કરે. જેમકે જીવ અંગુઠા માત્ર છે કે એક જીવ સર્વ લોક બ્રહ્માંડ માત્રમાં વ્યાપી રહ્યો છે. ૨ તવાઈરિત મિચ્છાદંસણ વત્તિયા તે જિનેશ્વર દેવનાં જ્ઞાનથી વિપરીત શ્રદ્ધા પ્રરૂપણા કરે જેમકે આત્મા છે જ નહીં અથવા જીવને અજીવ, અજીવને જીવ માને. ૧૧. દિક્રિયા ક્રિયા. ૧ જીવ દિઢિયા તે હાથી, ઘોડા, સરકસ, બગીચા વિ. જોવા જવાથી લાગે. ૨ અજીવ દિઢિયા તે મહેલ, ચિત્રામણાદિને જોવા જવાથી તેની ક્રિયા લાગે. કુતુહલવૃત્તિ પૂર્વક) ૧૨. પુકિયા ક્રિયા. ૧ જીવ પુઢિયા તે સ્ત્રી, પુરૂષ, પશુ આદિ જીવોનાં અંગોપાંગના સ્પર્શથી ઉદ્ભવતી રાગદ્વેષની પરિણતિથી ક્રિયા લાગે. ૨ અજીવ પુક્રિયા તે વસ્ત્ર, આભૂષણ આદિ અજીવનાં સ્પર્શથી થતી રાગદ્વેષની પરિણતિથી ક્રિયા લાગે છે. ૧૩. પાચ્ચિયા ક્રિયા. ૧ જીવ પાડુચ્ચિયા તે કુટુંબીજનો, શિષ્ય, ગુરૂ આદિ જીવનું માઠું ઈચ્છે, મોટી સાહેબી કે વધારે ગુણા જોઈ ઈર્ષ્યા કરવાથી ક્રિયા લાગે છે. ૨ અજીવ પાડુચ્ચિયા તે મકાન વસ્ત્રાદિ અજીવ ચીજોનું માઠું ઈચ્છે ઈર્ષ્યા કરે છે. ૧૪. સામંતો વણિવાઈયા ક્રિયા. ૧ જીવ સામંતોવણિવાઈયા તે નોકર, ઘોડા, હાથી વિ. જીવનો સંગ્રહ કરે, તેની પ્રશંસા સાંભળી આનંદ પામે. ૨ અજીવ સામંતો વહિવાઈયા તે મહેલ, વસ્ત્ર, આભૂષણાદિ અજીવનો સંગ્રહ કરે તેની પ્રશંસા સાંભળી
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy