________________
સંસ્થાનના ભાંગા
પ૯૫ છ સંઠાણોનો દ્રવ્યાપેક્ષા અલ્પબદુત્વ સૌથી થોડા પરિમંડળ સંસ્થાનના દ્રવ્ય. તેથી વટ્ટના દ્રવ્ય સંખ્યાતગણા તેથી ચૌરંસના દ્રવ્ય સંખ્યાલગણા. તેથી ત્રસના દ્રવ્ય સંખ્યાતગણી. તેથી આયતના દ્રવ્ય સંખ્યાલગણા. તેથી અનવસ્થિતના દ્રવ્ય અસંખ્યાત ગુણા. પ્રદેશાપેક્ષા અલ્પબદુત્વ પણ દ્રવ્યાપેક્ષાવત્ જાણવો.
દ્રવ્ય - પ્રદેશાપેક્ષા ભેળો અલ્પબહુ ત્વ. સૌથી થોડા પરિમંડળ દ્રવ્ય. તેથી વટ દ્રવ્ય સંતગણા. તેથી ચૌરેસ દ્રવ્ય સંખ્યાત ગણા તેથી ત્રસ દ્રવ્ય સંખ્યાતગણા. , આયત દ્રવ્યસંખ્યાતગણ તેથી અનવસ્થિત દ્રવ્ય અસંગણા. , પરિમંડળ પ્રદેશ અસ ગણા તેથી વટ્ટ પ્રદેશ સંખ્યાત ગરા. ,, ચૌરંસ પ્રદેશ સંખ્યાત ગણા તેથી ત્રસ પ્રદેશ સંખ્યાત વા. ,, આયત પ્રદેશ સંખ્યાત ગણા તેથી અનવસ્થિત પ્રદેશ અસં. ગણા.
ઇતિ સંસ્થાન દ્વારા સંપૂર્ણ
(૯) સંસ્થાનના ભાંગા ભગવતી સૂત્રના શતઃ રે, મા ઉદ્દેશા ત્રીજાનો
અધિકાર. સંસ્થાન ૫ પ્રકારના છે - પરિમંડળ, તક, ત્રસ, ચૌરંસ અને આથત. એ પાંચે સંઠાણ સંખ્યાતા, અસંખ્યાતા નહિ પણ અનંતા બંતા છે.
૭ નારકી, ૧૨ દેવલોક, ૯ કૈવેયક, ૫ અનુત્તર વિમાન,