________________
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
ચાર સ્થાવરના જીવો ૬ બોલ (૩ શરીર, સ્પર્શેન્દ્રિય, કાય અને શ્વાસોશ્વાસ) ઉપજાવે. વાયુકાયના જીવો ૭ બોલ (ઉપરના ૬ અને વૈક્રિય) ઉપજાવે.
૫૯૪
બેઈદ્રિયજીવો ૮ બોલ ઉપજાવે (૩ શરીર ૨ ઈંદ્રિય, ૨ યોગ, ૧
શ્વાસોશ્વાસ).
29. 39
તેઈદ્રિય જીવો ૯ ચૌરેન્દ્રિયજીવો ૧૦ | 1, તિર્યંચયપંચેન્દ્રિય ૧૩ મનુષ્યપૂરેપૂરા ૧૪ બોલ ઉપજાવે.
99.99
લોક અસંખ્યાત પ્રદેશી હોવા છતાં તેમાં અનંત જીવ અને અજીવ દ્રવ્ય ફૂટાગારશાળા તથા પ્રકાશનાં દૃષ્ટાંતથી સમાર્યા છે. ઇતિ દ્રવ્ય - જીવાજીવ સંપૂર્ણ
(૯૦) સંસ્થાન દાર
શ્રી ભગવતીજી સૂત્રના શતક ૨૫ માના ઉદ્દેશો ત્રીજાનો અધિકાર.
(૩
(૩
(૪
..
..
૩ ર ૧,,)
..
સંસ્થાન = આકૃતિ, તેના ૨ ભેદઃવ સ્થાન અને અજીવ સંસ્થાનું. જીવ સંસ્થાનના ૬ ભેદઃસમીરેંસ, સાદિ, નિર્ણોધ પરિમંડળ, વામન, કુબ્જ અને હુંડ સંસ્થાન, અજીવ સંસ્થાનના ૬ ભેદ – પરિમંડળ (ચૂડી આકારે ગોળ), ૨ વટ્ટ (લાડવા જેવું ગોળ). ૩ ભેંસ (ત્રિકોણ), ૪ ચૌરંસ (ચોરસ), ૫ આયત (લાકડી જેમ તાંબુ, અને ૬ અનવસ્થિત અતિöસ્થ (એ પાંચેથી વિપરીત.)
પરિમંડળ આદિ છએ સંઠાશોના દ્રવ્ય અનંતા છે; સંખ્યાતા કે અસંખ્યાતા નથી.
એ છ એ સંઠાણોના પ્રદેશ પણ અનંતા છે. સંખ્યાતા અસંખ્યાતા નથી.