SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ જ એ (જીવાજીવ) ૫૯૩ (૮૯) દ્રવ્ય (જીવજીવ) શ્રી ભગવતી સૂત્રના શતક ૨૫ ના ઉ૦ રજાનો અધિકાર. દ્રવ્ય બે પ્રકારના છે. જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય. જીવ દ્રવ્ય સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે ? અનંતા છે, કારણકે જીવ અનંતા છે. જ રીતે અજીવ દ્રવ્ય સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે ? અનંતા છે. કારણ કે અજીવ દ્રવ્ય પાંચ છે. - ધર્માસ્તિકાય. અધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશો છે. આકાશ અને પુદ્ગલના અનંત પ્રદેશો છે, અને કાળ વર્તમાન એક સમય છે. ભૂતાવિ પેલા અનંત સમય છે માટે અજીવ દ્રવ્ય અનંતા છે. પ્ર૦ - જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્યના કામમાં આવે છે કે અજીવ દ્રવ્ય જીવ દ્રવ્યના કામમાં આવે છે, : ઉ૦ - જીવું દ્રવ્ય, અજીવ દ્રવ્યના કામમાં નથી આવતા; પણ અજીવ એ જીવદ્રવ્યના કામમાં આવે છે. કેમકે - જીવો અજીવ દ્રવ્યને ગ્રહણ કરીને ૧૪ બોલ ઉત્પન્ન કરે છે. યથા - ૧ કારિક વૈશ્યિ, આહારક, ૪ તેજસ, ૫ કામણ શરીર, પ ઇન્દ્રિયો ૧૧ અને ૧૨ વચન, ૧૩ કાયા અને ૧૪ . * * * * * * * કે કેમ ? પ્રઠ - અજીવ દ્રવ્યને મારકના મેરીયા કામ આવે કે નિરીયાને અજીર્ણકામ આવે? ' ઉ જવં દ્રવ્ય ને નેરીયા કામ ન આવે; પણ નેરીયાને અજીર્વદ્રવ્ય કામ આવે. અજીવ ગ્રહીને નેરીયા ૧૨ બોલ ઉત્પન્ન કરે. (૩ શરીર, ૫ ઈન્દ્રિય, મન, વચન, કાયા અને શ્વાસોશ્વાસ) 'દેવતા ૧૩ દંડકના પ્રશ્નોત્તર પણ નાઝીવત્ ૧૨ બોલ ઉપજાવે. છુ-૩૮
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy