________________
૫૯૦
શ્રી બૃહદ્ જેને થોક સંગ્રહ (૫) ૨૪ દંડકના જીવો પ્રયોગ (મન, વચન, કાય) થી ઉપજે અને નીકળે, પઅયોગથી નહિ.
(s) ૨૪ દંડકના જીવો સ્વકર્મથી ઉપજે અને નીકળે. (ચવે), પરકર્મથી નહિ.
ઇતિ સોપકમ નિરૂપક્રમ સંપૂર્ણ
(૮૬) હિયમાણ - વઢ઼માણ. શ્રી ભગવતી સૂત્રના શતક ૫ ઉ૦ ૮ માનો અધિકાર.
(૧) જીવ હિયમાન ઘટવું) છે કે વર્ધમાન (વધવું) ? હિયમાન નથી કે વર્ધમાન નથી પણ અવસ્થિત વધ-ઘટ) વિના જેમના તેમ રહે) છે.
(૨) નેરીયા હિયમાન, વર્ધમાન અને અવસ્થિત પણ છે. એવું ૨૪ દંડક. સિદ્ધ ભગવાન વર્ધમાન અને અવસ્થિત છે.
(૩) સમુચ્ચય જીવ અવસ્થિત રહે તો શાશ્વતા. નેરીયા હિયમાન, વર્ધમાન રહે તો જ૦ ૧ સમય, ઉ૦ આવલિકાને અસં૦ ભાગ અને અવસ્થિત રહે તો વિરહકાળથી બમણા. (જુઓ વિરહપદનો થોકડો) એવં ૧૯ દેડકમાં - અવસ્થિત કાળ વિરહકાળથી બમણો, પણ પાંચ સ્થાવરમાં અવસ્થિત કાળ હિયમાનવ જાણવો. સિદ્ધોમાં વર્ધમાન જ૦ ૧ સમય, ઉ૦ ૮ સમય અને અવસ્થિત કાળ જ૦ ૧ સમય, ઉo છ માસ.
ઇતિ હિયમાણ વઢમાણ સંપૂર્ણ