________________
-
પપ૮
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ નામદાર-૧. ચંદ્ર, ૨. સૂર્ય, ૩. ગ્રહ, ૪. નક્ષત્ર અને ૫. તારા
૨. વાસા દ્વાર - તિછ લોકમાં સમપૃથ્વીથી ૭૯૦ યો૦ ઉચે ૧૧૦ યોમાં અને ૪૫ લાખ યોના વિસ્તારમાં જ્યો૦ દેવોનાં વિમાન છે જેમ કે - ૭૯૦ યો) ઊંચે તારાનાં વિમાનવ, ત્યાંથી ૧૦ યો૦ ઊંચે સૂર્યના, ત્યાંથી ૮૦ યો૦ ઊંચે ચંદ્રનાં, ત્યાંથી ૪ યો) ઊંચે નક્ષત્રનાં, ત્યાંથી કયોવ ઊંચે બુધનાં, ત્યાંથી ૩ યો૦ ઊંચે શુક્રનાં, ત્યાંથી ૩ યો૦ ઊંચે બૃહસ્પતિનાં, ૩ યો૦ ઊંચે મંગળનાં અને ત્યાંથી ૩ યો૦ ઊંચે શનિશ્ચરનાં વિમાન છે. સર્વસ્થાને તારાનાં વિમાનો ૧૧૦ યોજનમાં છે.
૩. રાજધાની - તિછ લોકમાં અસંખ્યાત રાજધાનીઓ છે.
૪. સભા દ્વાર - જ્યોતિષીના ઈન્દ્રોને પણ ૫-૫ સભા છે, ભવનપતિવતુ.
૫. વર્ણ દ્વાર - તારાનાં શરીર પંચવર્ણા શેષ ૪ દેવોનો સુવર્ણ જેવો.
૬. વસ્ત્ર ધાર - સર્વ વર્ણનાં સુંદર, કોમળ, વસ્ત્રો બધા દેવોના છે.
૭. ચિનહ દ્વાર - ચંદ્ર પર ચંદ્ર માંડલ, સૂર્ય પર સૂર્ય માંડલ એમ સર્વે દેવોના મુગટ ઉપર પોતપોતાનાં ચિન્હો છે.
૮. વિમાન પહોળાઈ, ૯ જાડાઈ દ્વાર - એક યોજનના ૬૧ ભાગ કરીએ તેમાંના ૫૬ ભાગ (પ૬૬૧યો૦) ચંદ્ર વિની, પહોળાઈ ૪૮ ભાગ સૂર્ય વિ૦ની, બે ગાઉ ગ્રહ વિ૦ની, ૧ ગાઉ નક્ષત્ર વિ૦ની અને ના ગાઉ તારા વિમાનની પહોળાઈ છે. જાડાઈ એથી અડધી અડધી જાણવી સર્વ સ્ફટિક રત્નમય છે.
૧૦ વિમાન વાહક • જ્યોતિષી - વિમાનો આકાશને આધારે રહી શકે છે. પણ માલિકના બહુમાન માટે જે દેવો