________________
૫૫૭.
જ્યોતિષ દેવ ૧૦ સીઝે અને દેવીમાંથી ૫ સિઝે.
૨૦. ભવ દ્વાર - સંસાર ભ્રમણ કરે તો ૧-૨-૩ જાવ અનંત ભવ કરે.
૨૧. ઉત્પન્ન દ્વાર - સર્વે જીવો અનંતી વાર વાણવ્યંતરમાં ઉત્પન્ન થઈ આવ્યા, પણ એ પૌદ્ગલિક સુખથી સિદ્ધિ થઈ નહિ.
ઈતિ વાણવ્યંતર સંપૂર્ણ
(૭૯) જ્યોતિષી દેવ. પન્નવણા પદ - ૨ (જીવાભિગમ)
જ્યોતિષી દેવ રાા દ્વીપમાં ચર (ફરનાર) છે અને રા દ્વીપ બહાર સ્થિર છે. તે પાકી ઇંટના સંસ્થાને છે. સૂર્ય-સૂર્યને અને ચંદ્રચંદ્રને એકેક લાખ યોજનનું અંતર છે. ચર જ્યો૦થી સ્થિર
જ્યો- અડધી કાંતિવાળા છે. ચંદ્ર સાથે અભિચ નક્ષત્ર અને સૂર્ય સાથે પુષ્ય નક્ષત્રનો સદા યોગ છે. માનુષોત્તર પર્વતથી આગળ, અને અલોકથી ૧૧૧૧ યો. આ બાજુ, તેની વચ્ચે સ્થિર જ્યો૦ દેવના વિમાનો છે. પરિવાર ચર જ્યોની માફક જાણવો.
જ્યોનાં ૩૧ દ્વાર - ૧ નામ, ૨ વાસા, ૩ રાજધાની, ૪. સભા, ૫. વર્ણ, ૬. વસ્ત્ર, ૭. ચિન્હ, ૮. વિમાન પહોળાઈ ૯. વિમાન જાડાઈ, ૧૦ વિમાનવાહક, ૧૧ માંડલા, ૧૨. ગતિ, ૧૩. તાપક્ષેત્ર, ૧૪. અંતર, ૧૫ સંખ્યા, ૧૬. પરિવાર, ૧૭. ઇન્દ્ર, ૧૮. સામાનિક, ૧૯. આત્મરક્ષક, ૨૦. પરિષદા, ૨૧. અનીકા, ૨૨. દેવી, ૨૩. ગતિ, ૨૪. ઋદ્ધિ, ૨૫. વૈક્રિય, ૨૬. અવધિ, ૨૭. પરિચારણા, ૨૮. સિદ્ધ, ૨૯. ભવ, ૩૦. અલ્પબહુર્વ, ૩૧. ઉત્પન્ન દ્વાર.
- વાહ,
અંતર