________________
નારકી
યોજનનું અંતર (છેટું) છે, સાતમીમાં એક જ પાથડો છે.
૧૦ ઘનોદધિ દ્વાર યોજન નો નોધિ છે.
૧૧. ઘનવાયુ દ્વાર યોજન નો ઘનવાયુ છે.
૧૨. તનવાયુ દ્વાર યોજન નો તનવાયુ છે.
૧૩. આકાશ દ્વાર
યોજન નો આકાશ છે.
-
-
-
-
૫૪૭
પ્રત્યેક નરકના નીચે ૨૦ હજાર
પ્રત્યેક નરકના ઘનોદધિ નીચે અસંખ્ય
પ્રત્યેક નરકના ઘનવાયુ નીચે અસંખ્ય
પ્રત્યેક નરકના તનવાયુ નીચે અસંખ્ય
૧૪. નરક-નરકનું આંતર - એક બીજી નક ને અસંખ્ય અસંખ્ય યો૦ નું અંતર છે.
૧૫. નરકાવાસા દ્વાર ૧ લી નર્કમાં ૩૦ લાખ, રજીમાં ૨૫ લાખ, ત્રીજીમાં ૧૫ લાખ, ચોથીમાં ૧૦ લાખ, પાંચમીમાં ૩ લાખ, છઠ્ઠીમાં ૯૯૯૯૫ અને સાતમી નર્કમાં ૫ નકવાસા છે. એમ ૮૪ લાખ નરકાવાસમાં ૪/૫ ભાગ (૬૭,૨૦,૦૦૦) નરકાવાસા અસંખ્યાતા યોજનનાં લાંબા પહોળા છે તથા ૧/૫ ભાગ (૧૬,૮૦,૦૦૦) સંખ્યાતા યોજનનાં લાંબા પહોળા છે.
ત્રણ ચપટી વગાડતાં જંબુદ્રીપની ૨૧ વાર પ્રદક્ષિણા કરવાની ગતિવાળા દેવને જ૦ ૧-૨-૩ દિન, ઉ૦ ૬ માસ લાગે. કેટલાકનો છેડો આવે અને કેટલાક્નો ન આવે, એવા વિસ્તારવાળા અસંખ્ય યોજનના નરકાવાસા કોઈ કોઈ છે.
૧૬. અલોક અંતર, ૧૭. વલીયા દ્વાર અલોક અને નારકીને અંતર છે, તેમાં નોધ અને તનવાયુના ત્રણ વલય (ચુડી આકારે) છે. તે નીચે મુજબ ઃ -
URD