________________
૫૪૬
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૧૬ જાતના રત્નમય ૧૬ હજાર યોજનનો, (૨) આયુલબહુ - પાણીમય ૮૦ હજાર યોજનનો, (૩) પંકબહૂલ-કઈમમય ૮૪ હજાર યોજનનો. કુલ ૧,૮૦,૦૦૦ યોજન છે. શેષ ૬ નરકમાં કરંડ નથી.
૭. પાથડા, આંતર દ્વાર - પૃથ્વી પિંડમાંથી ૧000 યોજના ઉપર અને ૧૦૦૦ યોજના નીચે છોડીને બાકીની પોલારમાં આંતરા અને પાથડા છે. ફક્ત ૭ મી નર્કમાં પ૨૫૦૦ યો૦ ઉપર, પર૫૦૦ યો૦ નીચે છોડીને ૩૦૦૦ ભોજનનો ૧ પાથડો
»
પહેલી નર્કમાં ૧૩ પાથડા, ૧૨ આંતરા છે. બીજી નર્કમાં ૧૧ પાથડા, ૧૦ આંતરા છે. ત્રીજી , ૯ ,, ૮ ,, ચોથી , ૭ , ૬ , પાંચમી ,, ૫ , ૪ , છઠ્ઠી , ૩ , ૨ , સાતમી , ૧ , , ,
પહેલી નર્કના ૧૨ આંતરામાંથી ૨ ઉપરના છોડીને શેષ ૧૦ આંતરામાં દશ જાતના ભવનપતિ દેવો વસે છે, શેષ નર્કોમાં ભવનપતિ દેવોનો વાસ નથી. દરેક પાથડો ૩૦૦૦ યોજનાનો છે. તેમાં ૧૦૦૦ યો૦ ઉપર, ૧૦૦૦ યો૦ નીચે છોડીને, મધ્યના ૧૦૦૦ યોજનમાં નારકીને ઉપજવાની કુંભીઓ હોય છે.
૯ પાથડે પાથડાનું અંતર - ૧ લી નર્કમાં ૧૧૫૮૩ ૧/૩ યો, બીજીમાં ૯૭૦૦ યો૦, ત્રીજીમાં ૧૨૭૫૦ યો), ચોથીમાં ૧૬૧૬૬૨ યો), પાંચમીમાં ૨૫૨૫૦ થો), છઠ્ઠીમાં પ૨૫૦૦