________________
સાધુ સમાચારી
શ્રી દશાશ્રુત સ્કંધ સૂત્રમાં બતાવેલા ૨ દોષ ઃ(૧) બાળક માટે બનાવેલ આહાર લે તો.
(૨) ગર્ભવતી
,, 22 99 97 19
શ્રી બૃહત્કલ્પ સૂત્રમાં બતાવેલ ૧ દોષ ઃ
(૧) ચાર પ્રકારનો આહાર રાત્રે વાસી રાખીને બીજે દિવસે ભોગવે તો દોષ.
એવં ૪૨, ૫, ૨, ૨૩, ૮, ૧૨, ૫, ૬, ૨, ૧ = ૧૦૬ તેમાં ૫ માંડલાના, ૧૦૧ ગોચરીના દોષ જાણવા. ઇતિ આહારના ૧૦૬ દોષ સંપૂર્ણ.
૬૯) સાધુ સમાચારી
તથા
સાધુઓનાં દિનકૃત્ય અને રાત્રિકૃત્ય
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના અધ્ય૦ ૨૬ માના આધારે.
સમાચારી ૧૦ પ્રકારની છે. (૧) આવસિય, (૨) નિસિહિય, (૩) આપુચ્છણા, (૪) પડિપુછણા, (૫) છંદણા, (૬) ઇચ્છાકાર. (૭) મિચ્છાકાર, (૮) તહકાર, (૯) અબ્દુઠણા; અને (૧૦) ઉપસંપયા - સમાચારી. તેની સમજણ :
-
પર
(૧) આવસિય સાધુ આવશ્યક જરૂરી (આહાર, નિહાર, વિહાર), કારણે ઉપાશ્રય (મકાન) થી બહાર જાય ત્યારે 'આવસિય' શબ્દ બોલીને બહાર નીકળે,
-
-
-
(૨) નિસિહિય - કાર્ય પૂરું કરી નિવર્તી ને પાછા ઉપાશ્રય સ્વસ્થાન માં આવે ત્યારે નિસિહિ' શબ્દ બોલતા
આવે.
-
-
-