SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૬ શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ (૧) આધાકર્મી = મુનિ નિમિત્તે છકાયનો આરંભ કરી બનાવેલ. (૨) ઉદેશિક = બીજા સાધુને વાતે બનેલો આધાકર્મી આહાર. (૩) પૂતિકર્મ = નિવેદ્ય આહારમાં આધાકર્મી અંશ માત્ર મળેલો હોય છે, તેથી રસોઈમાં સાધુ માટે થોડું વધારે કર્યું હોય તે. (૪) મિશ્રદોષ = કંઈક ગૃહસ્થને માટે, કંઈક સાધુ નિમિત્તે બનેલો મિશ્ર આહાર. (૫) ઠવણદોષ = સાધુ માટે રાખી મૂકેલ આહાર હોય તે. પાડિય = મહેમાન માટે બનેલ હોય (સાધુ નિમિત્તે મહેમાનોની તિથિ હેરફેર થઈ હોય તો) (૭) પાવર = જ્યાં અંધારું પડતું હોય ત્યાં સાધુ નિમિત્તે બારી કરાવી દે છે. આ (૮) ક્રિય = સાધુ માટે વેચાતો લાવી આપેલ હોય તે. (૯) પામિએ = સાધુ માટે ઉધારે ” ” ” ” (૧૦) પરિયડે =સાધુ માટે વસ્તુ બદલે વસ્તુ આપીને લાવીને આપે તે (૧૧) અભિહિત = અન્ય સ્થાનથી સામે લાવીને આપે છે. (૧૨) ભિન્ન = ઝાંપો, કમાડ આદિ ઉઘાડીને આપે છે. (૧૩) માલોહડ = મેડા (માળ) ઉપરથી મુશ્કેલીથી ઉતારી શકાય તેવો. (૧૪) અચ્છીજે = નિર્બળ પર દબાણ કરીને સબળ ને અપાવે તે. (૧૫) અણિસિ = ભાગીદારીની ચીજ હોય તેમાં કોઈ દેવા ઇચ્છે અને કોઈ દેવા ન ઇચ્છે તેવી વસ્તુ.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy