SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ પર૦ ૩૬. અલ્પબહુ ત્વ દ્વારસોથી થોડા પરિહાર વિ યથાખ્યાત છેદોપસ્થા સામાયિક સૂક્ષ્મ સંપરાય સંયમવાળા 99 99 22 શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ - સંયમવાળા. સંખ્યાતગણા 99 99 19 તેથી 19 ઇતિ સંજ્યા (સંયતિ) સંપૂર્ણ. (૬૬) અષ્ટપ્રચવચન (૫ સમિતિ ૩ ગુપ્તિ) શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૪ મા અધ્યયનનો અધિકાર. પાંચ સમિતિ (વિધિનાં) નામ-૧. ઇરિયા સમિતિ (રસ્તામાં ચાલવાની વિધિ), ૨. ભાષા સમિતિ (બોલવાની), ૩. એષણા સમિતિ (ગોચરીની), ૪. નિક્ષેપણા સમિતિ (આદાન ભંડમત્ત-વસ્ત્રપાત્રાદિ લેવા મૂકવાની) અને ૫ ઉચ્ચાર, પાસવણ, ખેલ, જલ, સિંઘાણ-પારિાવણિયા સમિતિ. (વડીનીત, લઘુનીત, બળખા, લીંટ આદિ પદ્મવાની). - ... ત્રણ ગુપ્તિ - (ગોપવવું) નાં નામ ૧ મન ગુ૦, ૨ વચન ગુ૦, ૩ કાય ગુપ્તિ. હવે તેનો વિસ્તાર કહે છે. ૧. ઇર્યા સમિતિ - ના ૪ ભેદ (૧) આલંબન-જ્ઞાન, દર્શન, ચારિત્રનું. (૨) કાળ-દિવસનો*. (૩) માર્ગ-કુમાર્ગ છોડીને સુમાર્ગે ચાલવું. (૪) યત્ના (જયણા-સાવધાની)ના ૪ ભેદ-દ્રવ્ય, * રાત્રે ચક્ષુનો વિષય ન હોવાને કારણે અત્યંત જરૂરી કારણ સિવાય ગમન કરવાની તિર્થંકરની આજ્ઞા નથી. છતાં ચાલવું પડે તો પૂંજીને ચાલે.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy