SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ સંજયા (સંયતિ) ૫૧૯ ' ૩૦ અન્તર દ્વાર - એક જીવાપેક્ષા ૫ સંયતિનું અંતર જ. અંત. ઉ. દેશઉણા અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ. ઘણા જીવાપેક્ષા સામા૦ યથાવનું અંતર ન પડે. છેદોનું જ. ૬૩૦૦૦ વર્ષ પરિ૦નું જ. ૮૪000 વર્ષનું, બન્નેનું ઉ. દેશઉણા ૧૮ ક્રોડાક્રોડ સાગરનું અને સૂક્ષ્મ નું જ. ૧ સમય. ઉ. ૬ માસનું અંતર પડે. - ૩૧. સમુઘાત દ્વાર - સામાં છેદોમાં) છ સમુ0 (કવળી સમુ૦ વર્જીને), પરિ૦માં ૩ પ્રથમની, સૂક્ષ્મમાં નહિ અને યથાવમાં ૧ કેવળી સમુઘાત. ૩૨ ક્ષેત્ર દ્વાર - પાંચેય સંયતિ લોકના અસંખ્યાતમે ભાગ હોય. યથાવાળા કેવળી સમુદ્ર કરે તો આખા લોક પ્રમાણ હોય. ૩૩ સ્પર્શના દ્વાર - ક્ષેત્રદ્વાર માફક કહેવી. કાંઈક ઝાઝેરી. ૩૪ ભાવદાર - ૪ સંયતિ શયોપશમ ભાવમાં હોય અને યથાખ્યાત ઉપશમ કે લાયક ભાવમાં હોય. ૩૫ પરિમાણ (સંખ્યા) દ્વાર - ચાતું લાભે તો વર્તમાનાપેક્ષા પૂર્વ પર્યાય અપેક્ષા નામ જઘન્ય | ઉત્કૃષ્ટ જઘન્ય ઉત્કૃષ્ટ સામાયિક જ.ઉ. (હોય તો) પ્રત્યેક હજાર નિયમથી પ્રત્યેક હજાર ક્રોડ છેદોપસ્થા , | ૧-૨-૩ પ્રત્યેક સો નિયમા પ્રત્યેક સો ક્રોડ પરિહાર વિ૦, ૧-૨-૩ , ,, ૧-૨-૩ પ્રત્યેક હજાર સૂક્ષ્મ સંવ ,, | ૧-૨-૩ | ૧૬૨(૧૦૮ક્ષપક ૧-૨-૩ પ્રત્યેક સો ૫૪ ઉપશમ) યથાખ્યાત ૧૬૨ , નિયમથી પ્રત્યેક ક્રોડ તે કેવળીનીઅપેક્ષાએ સમજવા. 1 - -
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy