SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ સંજયા (સંયતિ) પ્રતિક્રમણ કલ્પ, એ છ અસ્થિત હોય. - ૩. સ્થવિર કલ્પ - મર્યાદાપૂર્વક વસ્ત્ર - પાત્રાદિ ઉપકરણથી ગુરુકૂળવાસ ગચ્છ અને અન્ય મર્યાદાનું પાલન કરે. ૪. જિનકલ્પ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ઉત્સર્ગ પક્ષ સ્વીકારીને અનેક ઉપસર્ગ સહન કરતા જંગલાદિમાં રહે (વિસ્તાર' નંદી સૂત્ર). ૫. કલ્પાતીત વિતરાગી. - - ૫૧૩ સામાયિક સંયતિમાં ૫ કલ્પ. છેદો, પરિ૦ માં ૩ કલ્પ (સ્થિત, સ્થવિર, જિનકલ્પ). સૂક્ષ્મ૦, યથા૦ માં ૩ કલ્પ (સ્થિત અસ્થિત અને કલ્પાતીત) લાભે. અરિહંત, છદ્મસ્થ તિર્થંકર, કેવળી તથા B ૫. નિયંઠા દ્વાર સામા, છેદો માં ૪ નિયંઠા (પુલાક, બકુશ, પડિસેવણા અને કષાયકુશીલ), પરિ સૂક્ષ્મમાં ૧ નિયંઠા (કષાયકુશીલ) અને યથામાં ૨ નિયંઠા (નિગ્રંથ અને સ્નાતક) લાભે. - ૬. ડિસેવણા દ્વાર સામા, છેદો સંયતિ મૂળગુણ પ્રતિસેવી (૫ મહાવ્રતમાં દોષ લગાડે) તથા ઉત્તરગુણ પ્રતિસેવી (દોષ લગાડે) કે અપ્રતિસેવી (દોષ ન પણ લગાડે). શેષ ત્રણ સંયતિ અપ્રતિસેવી (દોષ ન લગાડે). - ૭. જ્ઞાન દ્વાર ૪ સંયતિમાં ચાર જ્ઞાન (૨-૩-૩-૪) ની ભજના અને યથાખ્યાતમાં ૫ જ્ઞાનની ભજના. જ્ઞાનાભ્યાસ અપેક્ષા સામાળ છેદોમાં જ. અષ્ટ પ્રવચન (૫ સમિતિ, ૩ ગુપ્તિ), ઉ. ૧૪ પૂર્વ સુધી. પરિમાં જ. ૯માં પૂર્વની ત્રીજી આચાર વત્યુ સુધી ઉ૦ ૧૦ પૂર્વમાં ન્યુન. સૂક્ષ્મ સં. જ. અષ્ટ બ્રૂ-૩૩
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy