________________
૫૧૪
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ પ્રવચન સુધી ઉ. ૧૪ પૂર્વ સુધી તથા યથાખ્યાત જ. અષ્ટ પ્રવચન ઉ. ૧૪ પૂર્વ અથવા સૂત્ર વ્યતિરિત (કેવળી આશ્રી).
૮. તીર્થ દ્વાર - સામાયિક, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત સંયતિ તીર્થમાં, અતીર્થમાં, તીર્થંકર અને પ્રત્યેક બુદ્ધમાં હોય. છેદો), પરિ૦ તીર્થમાંજ હોય.
૯. લિંગ દ્વાર - પરિ૦ દ્રવ્ય - ભાવે સ્વલિંગી હોય. શેષ ચાર સંયતિદ્રવ્ય સ્વલિંગી, અન્યલિંગી કે ગૃહસ્થતિંગી હોય, પણ ભાવે વલિંગી હોય.
૧૦. શરીર દ્વાર - સામા), છેદો૦ માં ૩-૪-૫ શરીર હોય, શેષ ત્રણમાં ૩ શરીર.
૧૧. ક્ષેત્ર દ્વાર - સામા૦, સૂક્ષ્મ0, યથા૦ ૧૫ કર્મભૂમિમાં અને છેદો૦, પરિ૦, ૫ ભરત ૫ ઇરવતમાં હોય. સંહરણ અપેક્ષા અકર્મભૂમિમાં પણ હોય; પણ પરિહાર વિશુદ્ધ સંયતિનું સંહરણ ન થાય.
૧૨. કાળ દ્વાર - સામા૦ અવસર્પિણી કાળના ૩-૪-૫ આરામાં જન્મ અને ૩-૪-૫ આરામાં વિચરે, ઉત્સ૦ ના ૨-૩-૪ આરામાં જન્મ અને ૩-૪ આરામાં પ્રવર્તે. મહાવિદેહમાં પણ હોય. સંહરણ અપેક્ષા અન્ય ક્ષેત્ર (૩૦ અકર્મભૂમિ) માં પણ હોય. છેદો, મહાવિદેહમાં ન હોય, શેષ ઉપરવતુ. પરિ૦ અવસ0 કાળના ૩-૪થે આરે જન્મ- અને ૩-૪-૫ પ્રવર્તે, ઉત્સવ કાળના ૨-૩-૪ થે આરે જન્મે અને ૩-૪ આરે પ્રવર્તે. સૂક્ષ્મ યથાવ સંયતિ અવસ) ના ૩-૪ આરે જન્મ અને ૩-૪-૫ મે પ્રવર્તે ઉત્સ૦ ના ૨-૩-૪ આરે જન્મે ૩-૪ થે આરે પ્રવર્તે મહાવિદેહમાં પણ લાભે. સંહરણ અન્યત્ર પણ થાય.