SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૨૨. વેદે દ્વાર ૪ નિયંઠા ૮ કર્મ વેદે. નિગ્રંથ ૭ કર્મ (મોહ સિવાય) વેદે. સ્નાતક ૪ કર્મ (અઘાતી) વેદે. ૫૦૮ • ૨૩. ઉદીરણા દ્વાર - પુલાક ૬ કર્મ (આયુ, વેદનીય વર્જીને) ની ઉદી∞ કરે. બકુશ ડિસેવણા ૬-૭ કે ૮ કર્મ ઉદેરે. કષાયકુશીલ ૫-૬-૭-૮ કર્મ ઉદેરે. (પ હોય તો આયુ-મોહ વેદનીય વર્જીને), નિગ્રંથ ૫ કે ૨ કર્મ ઉદેરે (નામ-ગોત્ર) અને સ્નાતક નામ, ગોત્ર ઉદેરે અથવા અનુદિક. ૨૪. ઉપસંપઝાણું દ્વાર (સ્વીકાર અને ત્યાગ) - પુલાક, પુલાકને છોડીને કષાય કુશીલમાં કે અસંયમમાં જાય. બકુશ બકુશપણાને છોડીને ડિસેવણામાં, કષાય કુશીલમાં, અસંયમમાં કે સંયમા સંયમમાં જાય. એજ ૪ ઠેકાણે પડિસેવણા નિયંઠા જાય. કષાયકુશીલ છ ઠેકાણે (પુ, બ, પડિ, અસંય, સંયમારું. કે નિગ્રંથમાં) જાય. નિગ્રંથ, નિગ્રંથપણાને છોડીને કષાયકુશીલ, સ્નાતક કે અસંયમમાં જાય અને સ્નાતક મોક્ષમાં જાય. ૨૫. સંજ્ઞા દ્વાર - પુલાક, નિગ્રન્થ અને સ્નાતક, નોસંજ્ઞા બહુત્તા. બકુશ, ડિસેવણા અને કષાયકુશીલ સંજ્ઞાબહુત્તા અને નો સંજ્ઞા બહુત્તા*. ૨૬. આહારક દ્વાર આહા૦ કે અનાહારક. . ૫ નિયંઠા આહારક અને સ્નાતક ૨૭. ભવદ્વાર'-પુલાક અને નિગ્રંથ ભવ કરે જ. ૧ ૩ ૩. બકુશ, પડિ, કષાયકુ૦ જ. ૧ ઉ. ૮ ભવ કરે અને સ્નાતક તેજ ભવે મોક્ષે જાય. ૨૮. આગરેશ દ્વાર - પુલાક પણું એક ભવમાં જ. * નો સંજ્ઞા બહુત્તા – આહારનો ઉપભોગ કરે પણ આશકિત રહિત માટે. ૧ ભવદ્વારમાં ભવની સંખ્યા તેવા સાધુપણાનાં જ જે ભવ કરે તેજ ગણતરીમાં લીધેલ છે. બાકીનાં ગણ્યાં નથી.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy