SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ નિયંઠા ૫૦૭ સ્નાતકના જ. ઉ. ચા. પર્યાય પરસ્પર તુલ્ય અને અનંતગુણા. ૧. યોગદ્વાર - ૫ નિયંઠા સયોગી અને સ્નાતક સયોગી તથા અયોગી. ૧૭. ઉપયોગ દ્વાર - છયે નિયંઠામાં સાકાર - નિરાકાર બન્ને ઉપયોગ. ૧૮. કષાયદ્વાર - પહેલા ૩ નિયંઠા સકષાયી (સંજ્વલનનો ચોક). કષાયકુશીલમાં સંજ્વલન ૪-૩-૨-૧. નિગ્રન્થ અકષાયી (ઉપશમ કે ક્ષીણ). અને સ્નાતક અકષાયી લક્ષીણ). ૧૯ લેશ્યાદ્વાર - પુલાક, બકુશ, પડિસેવણામાં ૩ શુભ લેશ્યા. કષાયકુશીલમાં છ લેશ્યા. નિગ્રંથમાં શુકલ. સ્નાતકમાં શુકલ લેગ્યા અથવા અલેશી. ૨૦. પરિણામ દ્વાર*. પહેલા ૪ નિયંઠામાં ત્રણ પરિણામ. (૧ હયમાન, ૨ વર્ધમાન, ૩ અવસ્થિત – ૧ ઘટતા, ૨ વધતા, ૩ સમાન) તેમાં હીય૦ વર્ષ૦ ની સ્થિતિ જ૦ ૧ સમય, ઉ૦ અંo મું. અવસ્થિતની જ. ૧ સમય ઉ૦ ૭ સમયની. નિગ્રન્થમાં વધમાન અને અવસ્થિત ૨ પરિણામ. વર્ધમાનની સ્થિતિ જ0 અને ઉ૦ અંતરમુહુર્ત, અવસ્થિતની સ્થિતિ જ. ૧ સમય, ઉ. અંત. સ્નાતકમાં ૨ વર્ષ ૦ અવ૦) વર્ધ0 ની સ્થિતિ જ૦ અને ૧૦ અંત. અવ૦ ની સ્થિતિ જ0 અંત. ઉ૦ દેશેણિી પૂર્વ ક્રિોડની. ૨૧. બંધ દ્વાર - પુલાક ૭ કર્મ (આયુષ્ય સિવાય) બાંધે. બકુશ અને પડિસેવણા ૭-૮ કર્મ બાંધે, કષાયકુશીલ ૬-૭ કે ૮ કર્મ (આયુ - મોહ સિવાય) બાંધે, નિગ્રંથ ૧ શતાવેદનીય બાંધે અને સ્નાતક શાતાવેદનીય બાંધે અથવા અબંધ. *પરિણામ દ્વાર - અવસ્થિતની જા. ૧ સમય ઉ.૭ સમયની તે ફકત સરાગી જીવો માટે પરંતુ વિતરાગીને તો અવસ્થિત પરિણામ જ હોય-૭ સમયનું ઉત્કૃષ્ટનું બંધન ન હોય.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy