________________
૫૦
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
સંયમ સ્થાન એકજ હોય. સૌથી થોડા નિગ્રંથ, સ્નાતકના સંયમ સ્થાન. તેથી પુલાકના સં૦ સ્થા∞ અસંખ્યગણા. તેથી બકુશના સંસ્થા અસંખ્યગણા. તેથી પડિસેવણાના સં૦ સ્થા અસંખ્યગણા. તેથી કષાયકુશીલના સંત સ્થા અસંખ્ય ગણા, સંયમ સ્થાન=કષાયની મંદતા-તરતમતા, પર્યવ=આત્મ શુદ્ધિ.
૧૫. નિકાસે (સંયમના પર્યાય) દ્વાર - બધાના ચારિત્ર પર્યાય અનંતા અનંતા. પુલાકથી પુલાકના ચારિત્ર પર્યાય પરસ્પર છઠાણ વલિયા. યથા
૧ અનંતભાગ હાનિ ૨ અસંખ્યભાગ હાનિ, ૩ સંખ્યાત ભાગ હાનિ અનંત ગણી,
જ
સંખ્યાત ગણી
૫
ગણી
૬
99
૧
૩
સંખ્યાત ભાગ વૃદ્ધિ અનંત ગણી,,
૬
99
અનંતભાગ વૃદ્ધિ ૨ ૪ સંખ્યાત ગણી,, ૫ પુલાક - બકુશ ડિસેવણાથી અનંતગુણહીન. કષાયકુશીલથી છઠાણવલિયા. નિગ્રન્થ સ્નાતકથી અનંતગુણહીન. કુશ, પુલાકથી અનંતગુણ વૃદ્ધિ. બકુશ બકુશથી છઠાણવલિયા. કુશ-પડિસેવણા કષાયકુશીલથી છઠાણવલિયા, નિર્રન્થ સ્નાતકથી અનંતગુણ હીન,
99
99
ભાગ વૃદ્ધિ ગણી,
99
પડિસેવણા બકુશ માફક સમજવા, કષાયકુશીલ, ચાર નિયંઠા (પુલાક, કુશ, ડિસે, કષાયકુશીલ) થી છઠાણવલિયા અને નિગ્રન્થ સ્નાતકથી અનંત ગુણહીન.
નિગ્રન્થ પ્રથમ ૪ નિયંઠાથી અનંતગુણ અધિક. નિગ્રન્થ સ્નાતકથી સમ તુલ્ય, સ્નાતકને નિગ્રન્થ માફક (ઉપરવત્ જાણવા.
અલ્પબહુત્વ : પુલાક અને કષાયકુશીલના જ૦ ચારિત્ર પર્યાય પરસ્પર તુલ્ય તેથી પુલાકના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યાય અનંતગણા. તેથી બકુશ અને ડિસેવણાના જ. ચા. ૫. પરસ્પર તુલ્ય અનંતગુણા, તેથી કુશના ઉ. ચા. પર્યાય અનંતગણા. તેથી પડિસેવણાના ઉત. ચા. ૫. અનંતગણા. તેથી કષાયકુશીલના ઉં. ચા. ૫. અનંતગુણા. તેથી નિગ્રન્થ અને